- text
મોરબી: મોરબીના બૌદ્ધ નગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સ્થાનિક અગ્રણીઓએ કેક કાપીને બાબા સાહેબનો જન્મદિવસ ઉજવ્યો હતો
- text
મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બૌદ્ધ નગરમાં ઉજવણીના ભાગરૂપે ગોપાલભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ કેપ કાપી હતી અને સૌના મોઢા મીઠા કરાવ્યા હતા.
- text