મોરબીવાસીઓ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં લીન..

- text


મોરબી : ઉતરાયણના દિવસે લોકો પોતાની છત પર પતંગની મોજ માણીને ઉજવણી કરતા હોય છે ત્યારે આવા જ દ્રશય મોરબીના રવાપર aરોડ પર જોવા મળ્યા હતા કે લોકો પોતાની છત પર વેહલી સવારથી જ ઉતરાયણના તહેવારની મોજ માણવા માટે પતંગ દોરા લઇને પોતાની છત પર પતંગ ચગાવાની મોજ માણી રહ્યા છે તો સાથે સાથે સેરડી ઉંધિયુ અને પતંગના સ્ટોલ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે

- text

મોરબીના રવાપર રોડ પર આવેલ રામભક્ત એપારમેન્ટના યુવાનો દ્રારા ગાય માતાની અનોખી સેવા કરવામાં આવે છે ગાય માતા માટે જોલી લઇ ધરે ધરે રોટલા રોટલી ઉધરાવવા માટે નાના નાના ભુલકા સહિત યુવાનો પણ જોડાય છે ત્યારે આ યુવાનો દ્રારા આજે પતંગ ઉત્સવ પણ ઉજવવા માટે સવારથી જ પોતાની છત પર પોહચી સહ પરીવાર સાથે આંનદ માણી સકે તે માટે નાસ્તો તેમજ બોપરના સમયે સાથે ભોજન માણી સકે તે માટે તાવો ચાપડીનો પોગ્રામ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ સાથે સાથે ગરબાની પણ મોજ મળી અને એકતાનુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ અને લોકોનો તેમજ પશુ પક્ષીનો જીવ બચાવાનો સંદેશો પણ આપ્યો હતો.

- text