- text
માળીયા(મિ) પોલીસે નાનીબરાર ગામે દારૂની હેરફેર થતી હોવાની બાતમીના આધારે નાનીબરાર ગામે રહેતા આશિષ ઉર્ફે મુનો વાલાભાઇ ડાંગર (ઉ.35)ના રહેઠાણ પર રેડ કરી બીયરના ટીન નંગ 16 કિંમત રૂ.2400 સાથે આરોપીને ઝડપી માળીયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text