- text
મોરબી : ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેશ રાજ્યગુરુની વરણી કરવામાં આવી છે. રાજકીય ક્ષેત્ર સંકળાયેલા મહેશ રાજ્યગુરુની પ્રમુખપદે વરની થતા આંગણવાડી કર્મચારીઓના પી.એફ,ગ્રેચ્યુઇટી સહિતના પ્રશ્નો અંગે લડત આપવામાં સંગઠનને મદદ મળશે. તેવું જણાવી રાજ્ય આંગણવાડી સંઘના પ્રમુખ લાલજીભાઈ મહેતા, બળવંતભાઈ ભટ્ટ તથા રાતીગર ગૌસ્વામી સાહિતનાઓએ તેમની નિમનુકને આવકારી હતી.
- text