પહેલા બાઇકને અકસ્માત નડ્યો, તેના ઈજાગ્રસ્તને લઈ કારમાં હોસ્પિટલ જતા હતા, ત્યાં કારને પણ નડ્યો અકસ્માત!
ચરાડવા નજીક 5 લોકોનો જીવ લેનાર ગમખ્વાર અકસ્માતની સંપૂર્ણ વિગતો, વાંચો...હળવદ : હળવદના ચરાડવા નજીક ગત રાત્રીના એક કાર ધડાકાભેર ડમ્પર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટ