હિમાલય હોલીડે મોરબીવાસીઓ માટે લાવ્યું છે દિવાળીનું ખાસ કોર્ડેલિયા ક્રૂઝ અને ગોવાનું શાનદાર પેકેજ : અમદાવાદથી મુંબઈ અને ગોવાથી અમદાવાદની એર ટીકીટ પણ પેકેજમાં સામેલમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના તહેવારોમાં જો તમે પરિવાર કે મિત્રો સાથે કોઈ શાનદાર ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો મોરબીનું હિમાલય હોલીડે તમારા માટે શાનદાર પેકેજ લાવ્યું છે. આ પેકેજ એકદમ લક્ઝુરિયસ રહેવાનું છે પણ પેકેજના રેટ તમને વિશ્વાસ નહિ આવે એટલા ઓછા રાખવામાં આવ્યા છે.આ પેકેજ કોર્ડેલિયા ક્રૂઝ અને ગોવાનું છે. જેમાં અમદાવાદથી મુંબઈની એર ટીકીટ સામેલ રહેશે. બાદમાં મુંબઈથી ગોવા કોર્ડેલિયા ક્રૂઝમાં 2 રાત્રીની સફર રહેશે. ત્યારબાદ ગોવામાં 3 રાત્રીનું રોકાણ રહેશે. ગોવાથી અમદાવાદની એર ટીકીટ પણ પેકેજમાં સામેલ રહેશે. આ પેકેજ ડબલ શેરિંગ પર પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 59,999માં આપવામાં આવી રહ્યું છે. પેકેજ 9 નવેમ્બરથી અમદાવાદથી શરૂ થશે. આ ટૂરમાં મુસાફરોને ક્રૂઝ અને ગોવાના અદભુત નજારા માણવાનો મોકો મળશે.પ્રસ્થાન તારીખ: 9 નવેમ્બર (અમદાવાદથી)ક્રૂઝ રૂટ: મુંબઈથી ગોવાપેકેજમાં શું-શું સામેલ છે?● અમદાવાદથી આવવા-જવાની ફ્લાઇટ ટિકિટ (Return Airfare)● Cordelia Cruiseમાં 02 રાત્રીનું શાનદાર રોકાણ (Interior Standard)● ક્રૂઝમાં તમામ સમયનું ભોજન (All meals on Cruise)● ઓનબોર્ડ એન્ટરટેઇનમેન્ટની આકર્ષક સુવિધાઓ● Kyriad Prestige Goaમાં 03 રાત્રીનું રોકાણ (બ્રેકફાસ્ટ સાથે)ખાસ આકર્ષણ (Complimentary):આ પેકેજમાં ગ્રાહકોને ક્રૂઝ પર રેગ્યુલર બેવરેજ પેકેજ (આલ્કોહોલિક અને નોન-આલ્કોહોલિક) બિલકુલ ફ્રી આપવામાં આવશે.(મુંબઈ એરપોર્ટથી ક્રુઝ ટર્મિનલ, ગોવા ક્રુઝ ટર્મિનલથી હોટેલ અને હોટેલથી ગોવા એરપોર્ટ ટ્રાન્સફર ઇન્કલુડ નહિ રહે)લિમીટેડ સીટ્સ જ ઉપલબ્ધ હોવાથી, આજે જ તમારું બુકિંગ કન્ફર્મ કરો અને આ દિવાળીની રજાઓને હંમેશા માટે યાદગાર બનાવો.હિમાલય હોલીડેશોપ નં. 77, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ,રવાપર રોડ, મોરબી.મો.9725331098મો.9726431098#DiwaliVacation #CordeliaCruise #GoaTrip #SpecialOffer #TravelPackage #HimalayAndTours #DiscountOffer #AhmedabadToGoa #CruiseLife