આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત યુરોસર્જન દ્વારા સચોટ સારવાર મળશે : આયુષ્માન કાર્ડ ધારકો માટે નિઃશુલ્ક ઓપરેશનની ઉત્તમ સુવિધામોરબી ( પ્રમોશનલ આર્ટિકલ : બદલાતી જીવનશૈલી અને ખાનપાનની આદતોને કારણે કિડની અને પથરીની સમસ્યાઓ આજકાલ સામાન્ય બની ગઈ છે. ત્યારે મોરબીના નાગરિકોને હવે આ પીડાદાયક બીમારીઓની સારવાર માટે મોટા શહેરોમાં જવાની કે ભટકવાની જરૂર નથી. જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી મોરબીની પ્રખ્યાત 'આયુષ હોસ્પિટલ' દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અહીં અત્યાધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત તબીબો દ્વારા શ્રેષ્ઠ અને સંતોષકારક સારવાર આપવામાં આવે છે.યુરો સર્જરી વિભાગમાં ઉપલબ્ધ વિશેષ સારવાર: ● પથરીના દૂરબીનથી ઓપરેશન: આધુનિક ટેકનોલોજીની મદદથી, કાપા-કૂપી વિના અને ઝડપી રિકવરી સાથે પથરીનું 100 સચોટ નિવારણ● કિડનીના ઓપરેશન: કિડનીને લગતી કોઈપણ જટિલ બીમારીઓ માટે નિષ્ણાત યુરો સર્જન દ્વારા સંપૂર્ણ સુરક્ષિત ઓપરેશન● પ્રોસ્ટેટના ઓપરેશન: મોટી ઉંમરના દર્દીઓ માટે પ્રોસ્ટેટની સમસ્યાનું આધુનિક પદ્ધતિથી ઉત્તમ નિરાકરણઆયુષ્માન કાર્ડ હેઠળ તદ્દન નિઃશુલ્ક સારવારદર્દીઓને આર્થિક બોજ ન પડે અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ હેઠળ તદ્દન નિઃશુલ્ક ઓપરેશન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોરબી અને આસપાસના અનેક દર્દીઓ આ સુવિધાનો લાભ લઈને રોગમુક્ત જીવન જીવી રહ્યા છે. આજે જ હોસ્પિટલની મુલાકાત લ્યો અને રજીસ્ટ્રેશન કરાવો. આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.7575088884#Morbi #MorbiUpdate #AayushHospital #KidneyStoneTreatment #UrologyMorbi #AyushmanBharat #FreeTreatmentMorbi #ProstateSurgery #HealthUpdate #MorbiNews