મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ : પાંચ ઘાયલ

– text જૂની અદાવતમાં ભાડૂતી મારા ત્રાટકયા હોવાની ચર્ચા : હિન્દીભાષી શખ્સ ઇજા ગ્રસ્ત : ૧૨ વર્ષની બાળકી અને પાંચ વર્ષનો બાળક પણ ઘાયલ મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં આજે સાંજે જૂની અદાવતમાં અંધાધૂંધ ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો છે એ ચોકવનારી ઘટનામાં ભાડૂતી મારનો ઉપયોગ થયાની ચર્ચા વચ્ચે કુલ પાંચ ઇજાગ્રસ્ત થયા છે જેમાં … Continue reading મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ : પાંચ ઘાયલ