જેસીબી સહિતની હેવી મશીનરી વડે મકાન, ફેકટરીના શેડ તથા આરસીસી બીમ કોલમ વ્યાજબી ભાવે પાડી અપાશે : જુના લોખંડના એંગલ, ગડર, પાઈપનું એકદમ વ્યાજબી ભાવે વેચાણમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને જૂનું મકાન કે ફેકટરી શેડ પાડવા છે ? લોખંડનું કે બ્રેકરનું કોઈ કામ છે ? તો વિપુલભાઈ ભંગારવાળાને એક જ ફોને આપનું કામ થઈ જશે. તેઓ જેસીબી સહિતની હેવી મશીનરી વડે મકાન, ફેકટરીના શેડ તથા આરસીસી બીમ કોલમ વ્યાજબી ભાવે પાડી આપશે. તેઓ જુના લોખંડના એંગલ, ગડર, પાઈપનું એકદમ વ્યાજબી ભાવે વેચાણ પણ કરે છે. સાથે દરેક પ્રકારના ભંગાર પણ સ્થળ ઉપર આવીને લઈ જાય છે. તેઓ દ્વારા મોરબી, હળવદ અને ટંકારામાં સેવા આપવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.વિપુલભાઈ ભંગારવાલામો.નં.6353980937