સેટ થયેલી ક્વોલિટી અને બારેમાસ ચાલતી પ્રોડક્ટ રેન્જ સાથે ઝીરો ટ્રાયલ રિસ્ક પર બિઝનેસ વિસ્તારવાની તક : પ્રોડક્શન અથવા માર્કેટિંગ—તમારી આવડત મુજબ જવાબદારી પસંદ કરી રૂ.1.25થી રૂ.1.30 કરોડના પ્રોજેક્ટમાં ભાગીદાર બનોમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આજના સમયમાં ફૂડ અને FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) એ સૌથી ઝડપથી વિકસતું અને બારેમાસ કાયમી માંગ ધરાવતું ક્ષેત્ર છે. મોરબીમાં કાર્યરત રજિસ્ટર્ડ કંપની 'માતરિયા'સ ફૂડ પ્રોડક્ટ્સ એલએલપી' (Matariya's Food Products LLP / Matariya's Mart) દ્વારા પોતાના બિઝનેસના વિસ્તરણ માટે 50% ના સક્રિય બિઝનેસ પાર્ટનર તરીકે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.વિશાળ પ્રોડક્ટ રેન્જ અને ગ્રાહકોનો વિશ્વાસ 'માતરિયા'સ ફૂડ પ્રોડક્ટ્સ એલએલપી' ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી છે. કંપની પાસે રોજિંદા વપરાશની 7 પ્રકારની સ્વાદિષ્ટ નમકીન પ્રોડક્ટ્સ, 7 પ્રકારની પ્રીમિયમ ડ્રાયફ્રૂટ વેરાયટી તેમજ ચા, હળદર, મરચું, મીઠું, મુખવાસ સહિતની જનરલ ગ્રોસરી અને મસાલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. આ બિઝનેસની સૌથી મોટી ખાસિયત એ છે કે તમામ પ્રોડક્ટ્સની ક્વોલિટી અને સ્વાદ સંપૂર્ણપણે સેટ થઈ ચૂક્યા છે. બજારમાં ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ અને પોઝિટિવ રિવ્યુ મળી રહ્યા હોવાથી નવા પાર્ટનરને પ્રોડક્ટ ડેવલપમેન્ટ કે ટ્રાયલ પાછળ સમય કે પૈસા ખર્ચવાની જરૂર રહેશે નહીં, પરંતુ સીધું જ બિઝનેસ ગ્રોથ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.રોકાણ અને કામગીરીની સરળ વહેંચણી આ સમગ્ર પ્રોજેક્ટનું કુલ રોકાણ અંદાજે ₹1.25 કરોડ થી ₹1.30 કરોડની આસપાસ છે, જેમાં 50% ના ભાગીદાર તરીકે જોડાવાની તક મળી રહી છે. આ પાર્ટનરશિપમાં જોડાનાર વ્યક્તિ પોતાની આવડત અને રુચિ મુજબ પ્રોડક્શન (ઉત્પાદન) અથવા માર્કેટિંગ (વેચાણ અને વિતરણ)—આ બંનેમાંથી કોઈપણ એક વિભાગની જવાબદારી સંભાળવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. સ્પષ્ટ જવાબદારી અને તૈયાર પ્લેટફોર્મ હોવાથી મોરબી અને આસપાસના વિસ્તારના રોકાણકારો તથા ઉદ્યોગસાહસિકો માટે લાંબા ગાળાના વિઝન સાથે આગળ વધવાની આ એક શ્રેષ્ઠ તક છે.વધુ માહિતી અને રૂબરૂ મુલાકાત માટે સંપર્ક કરો: 📍માતરિયા'સ ફૂડ પ્રોડક્ટ્સ એલએલપી, 10-ચંદ્રમોલી કોમ્પ્લેક્ષ, નરસંગ ટેકરી મંદિરની સામે, બાપાસીતારામ ચોક, રવાપર રોડ, મોરબીમો.98795 91382#MorbiUpdate #MorbiBusiness #BusinessOpportunity #PartnershipOffer #FoodIndustry #FMCG #MatariyasMart #MorbiNews #InvestInMorbi