મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઈમ લોકેશનમાં બે માળનું સ્વતંત્ર મકાન વેચવાનું છે. આ મકાન પુર્વ - પશ્ચિમ બન્ને સાઇડ ખુલ્લુ હોવાથી હવા ઉજાસ શ્રેષ્ઠ છે. બાજુમાં જ સાર્વજનીક જગ્યા હોવાથી વાહન પાર્કીંગની પણ સગવડ છે.શ્રેષ્ઠ લોકેશન : નવા બસ સ્ટેન્ડથી બે જ મીનીટના અંતરે, શાક માર્કેટની નજીકમાં, સ્કુલ તેમજ કોલેજની પણ નજીકમાં📍 ઓમશાંતિ પાર્ક, કન્યા છાત્રાલય રોડ, મોરબી જયંતિભાઇ સુવારીયા મો.9974000810અર્ચનભાઈ સુવારીયામો.9974014709(દલાલ ભાઇઓ આવકાર્ય છે.)