મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : જો તમે મોરબીના ધમધમતા અને વિકસતા વિસ્તારોમાં તમારી દુકાન, ઓફિસ કે શો-રૂમ માટે પ્રાઇમ કોમર્શિયલ લોકેશન શોધી રહ્યા છો, તો તમારી શોધ અહીં પૂરી થાય છે. રોકાણ અને વ્યવસાય બંને દ્રષ્ટિએ શ્રેષ્ઠ એવી 3 અલગ-અલગ પ્રાઇમ કોમર્શિયલ પ્રોપર્ટીઝ વેચાણ માટે ઉપલબ્ધ છે, જે તમારા બિઝનેસને નવી ઓળખ અને વેગ આપશે.--------------------------------------------------1. શિરોમણી પ્લાઝા (SP રોડ)SP રોડ ઉપર આવેલ પ્રોપર્ટીના લોકેશનની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંથી માત્ર 1 કિલોમીટરના અંતરેથી ટૂંક જ સમયમાં 150 ફૂટ રિંગરોડ નીકળવાનો છે, જે ભવિષ્યમાં કનેક્ટિવિટી અને ગ્રોથની ઉત્તમ તકો ઊભી કરશે. અહીં પાર્કિંગની પણ બેસ્ટ સુવિધા ઉપલબ્ધ છે.● ગ્રાઉન્ડ ફ્લોર : 280 sq.ft ની પ્રાઇમ દુકાન● પ્રથમ માળ : 590 sq.ft ની વિશાળ સ્પેસ● બીજો માળ : 580 sq.ft ની વિશાળ સ્પેસઉપયોગિતા : ઓફિસ, કોર્પોરેટ વર્કસ્પેસ અને શોરૂમ માટે એકદમ આદર્શ વિકલ્પ.--------------------------------------------------2. SP શોપિંગ મોલ (SP રોડ)SP રોડ પર આવેલા SP શોપિંગ મોલ નજીકથી ટૂંક સમયમાં 60 ફૂટનો મેઈન રોડ નીકળવાનો છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર 2 શાનદાર દુકાનો ઉપલબ્ધ છે અને સાથે વિશાળ પાર્કિંગની સુવિધા પણ મળી રહે છે.● ઉપલબ્ધ જગ્યા : ગ્રાઉન્ડ ફ્લોર પર 300 sq.ft અને 511 sq.ft ની 2 દુકાનો.● વિશેષ ખાસિયત : જો તમારા બિઝનેસને વધુ મોટી જગ્યાની જરૂર હોય, તો આ બંને દુકાનોને ભેગી કરીને એક ખૂબ જ વિશાળ કોમર્શિયલ સ્પેસ પણ બનાવી શકાય છે.--------------------------------------------------3. આલાપ રોડ પ્રોપર્ટી મોરબીના સતત ધમધમતા આલાપ રોડ પર બિઝનેસ માટે આ એક અત્યંત ઉપયોગી પ્રોપર્ટી છે, જ્યાં રિટેલ શોપ અને ઓફિસ/ક્લાસીસ બંને માટે ઉત્તમ જગ્યા ઉપલબ્ધ છે.● ગ્રાઉન્ડ ફ્લોર : 110 sq.ft ની કોમ્પેક્ટ અને ઉપયોગી દુકાન.● પ્રથમ માળ : 360 sq.ft નો અત્યંત વિશાળ અને હવાઉજાસવાળો હોલ.તમારી જરૂરિયાત મુજબની બેસ્ટ પ્રોપર્ટી આજે જ પસંદ કરો અને તમારા બિઝનેસને એક નવી ઊંચાઈ આપો.સાઇટ વિઝિટ માટે મો.9913051511#MorbiUpdate #Morbi #CommercialProperty #MorbiBusiness #ShopForSale #OfficeSpace #RealEstateMorbi #PropertyInMorbi #BusinessGrowth #MorbiNews