ઓફર તા.28 અને 29 નવેમ્બર આ બે દિવસ માટે જ લાગુ, કોઈપણ પ્રકારના એડવાન્સ બુકીંગ વગર સીધા જ રિપોર્ટ કરાવી શકાશે : જનરલ ટેસ્ટ, ડાયાબિટીસ, લીવર, કિડની, હૃદય, થાઈરોઇડ અને હાડકા સહિતના મહત્વપૂર્ણ ટેસ્ટનો સમાવેશમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આજની ભાગદોડભરી જીવનશૈલી અને બદલાતા ખાનપાન વચ્ચે નિયમિત આરોગ્ય તપાસ અત્યંત જરૂરી બની ગઈ છે. મોરબીના નાગરિકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને કિફાયતી દરે સચોટ નિદાન કરાવી શકે તેવા શુભ આશયથી મધુરમ મેટ્રોપોલીસ લેબ દ્વારા આગામી તા. 28 અને 29 નવેમ્બર (શનિવાર અને રવિવાર) એમ બે દિવસ માટે ખાસ હેલ્થ ચેક-અપ ઓફરનું આયોજન કરવામાં આવ્યું છે.આ વિશેષ ઓફર અંતર્ગત જે ફૂલ બોડી ચેક-અપ પેકેજની મૂળ કિંમત રૂ. 7460 છે, તે મોરબીવાસીઓને માત્ર રૂ. 1749 ના રાહત દરે કરી આપવામાં આવશે. આ ઓફરની સૌથી મોટી વિશેષતા એ છે કે નાગરિકોએ અગાઉથી કોઈ બુકીંગ કરાવવાની જરૂર નથી; તેઓ સીધા જ લેબની નજીકની બ્રાન્ચ પર જઈને પોતાના રિપોર્ટ કરાવી શકશે.--------------------------------------------------પેકેજમાં સમાવિષ્ટ તમામ ટેસ્ટની વિગત:● જનરલ ટેસ્ટ (General Tests): હિમોગ્રામ (CBC), વિટામિન B12 (Vitamin B12)● ડાયાબિટીસ (Diabetes): બ્લડ સુગર - ફાસ્ટિંગ (Blood Sugar - Fasting), HbA1C● લીવર (Liver): બિલીરૂબિન ટોટલ (Bilirubin Total), બિલીરૂબિન ડાયરેક્ટ (Bilirubin Direct), બિલીરૂબિન ઇનડાયરેક્ટ (Bilirubin Indirect), ટોટલ-પ્રોટીન (Total-Proteins), આલ્બ્યુમિન (Albumin), SGPT, SGOT● કિડની (Kidney): સીરમ ક્રિએટિનાઇન (S. Creatinine), બ્લડ યુરિયા નાઇટ્રોજન (BUN), યુરિક એસિડ (Uric Acid), સોડિયમ (Sodium), પોટેશિયમ (Potassium), ક્લોરાઇડ (Chloride)● હૃદય (Heart): કોલેસ્ટ્રોલ ટોટલ (Cholesterol Total), ટ્રાઇગ્લિસરાઇડ્સ (Triglycerides), HDL, LDL, VLDL કોલેસ્ટ્રોલ● થાઈરોઇડ (Thyroid): TSH, ટોટલ T3 (Total T3), ટોટલ T4 (Total T4)● હાડકા (Bone): વિટામિન D (Vitamin D), કેલ્શિયમ (Calcium)--------------------------------------------------મોરબી શહેરમાં કાર્યરત 4 બ્રાન્ચ પર આ ઓફરનો લાભ મેળવી શકાશે:● બ્રાન્ચ - 1: ગ્રાઉન્ડ ફ્લોર, એલીટા માર્કેટ, બોની પાર્ક પાસે, રવાપર-ઘુનડા રોડ, મોરબી. (મો. 6355736045)● બ્રાન્ચ - 2: બાપાસીતારામ ચોક, ઈન્ડસઈન્ડ બેંકની બાજુમાં, રવાપર રોડ, મોરબી. (મો. 9586449664)● બ્રાન્ચ - 3: નચિકેતા કોમ્પલેક્ષ, પહેલો માળ, શક્તિ મેડિકલ ઉપર, મહારાણા પ્રતાપ સર્કલની બાજુમાં, મોરબી-2. (મો. 6353360735)● બ્રાન્ચ - 4: નાની કેનાલ, હરિકૃપા કોમ્પલેક્ષ - 2, પંચાસર રોડ, અક્ષય હોસ્પિટલની બાજુમાં, મોરબી. (મો. 9978797177)--------------------------------------------------#Morbi #MorbiNews #HealthCheckup #MadhuramMetropolisLab #FullBodyCheckup #MorbiUpdate #HealthOffer #GujaratNews