મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હીરોમાં 9 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ - 5 (મેલ) ● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ- 2 (મેલ)● ડિલિવરી ઇન્ચાર્જ - 1( મેલ) ● પ્યુન - 1(ઉમેદવારો ગ્રેજ્યુએટ તથા કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ,ઉંમર 25થી 30 વર્ષ હોવી જરૂરી)સ્થળ: જય ગણેશ હીરો, મોરબીમો.9601293091(માત્ર રિઝ્યુંમ વોટ્સએપ કરવું)