લાકડા કરતા સસ્તું અને વધુ ટકાઉ: શ્રેષ્ઠ 'કાકા પીવીસી' મટીરીયલમાંથી મનપસંદ ડિઝાઈનમાં બનશે વોટર પ્રુફ અને ઉધઈ પ્રુફ ફર્નિચરકિચન, કબાટ, શો-કેસ, બેડ અને સિલિંગ સહિતનું તમામ ફર્નિચર બનાવવા પર મેળવો ખાસ સરપ્રાઈઝ ગિફ્ટ!મોરબી (પ્રમોશન આર્ટિકલ) : શું તમે નવું ફર્નિચર બનાવવાનું વિચારી રહ્યા છો? તો હવે પરંપરાગત અને મોંઘા લાકડાના ફર્નિચરનો આગ્રહ છોડો, કારણ કે હવે જમાનો સ્માર્ટ અને આધુનિક પીવીસી (PVC) ફર્નિચરનો છે. આકર્ષક લુકની સાથે અનેક ખાસિયતો ધરાવતું પીવીસી ફર્નિચર હાલના સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ બની ગયું છે. જો તમે પણ બજેટમાં રહીને બેસ્ટ સર્વિસ અને શાનદાર ડિઝાઈનવાળું ફર્નિચર બનાવવા માંગતા હો, તો મોરબી શહેરના જાણીતા 'ઉમા પીવીસી ફર્નિચર'ની એક વખત અવશ્ય મુલાકાત લ્યો.શા માટે લાકડા કરતા પીવીસી ફર્નિચર છે વધુ બેસ્ટ? ● કિંમતમાં સસ્તું: લાકડાના ફર્નિચરની સરખામણીમાં પીવીસી ફર્નિચર કિંમતમાં ઘણું સસ્તું પડે છે, જેથી તમારા બજેટમાં આકર્ષક ફર્નિચર તૈયાર થઈ જાય છે.● ઝડપી ઈન્સ્ટોલેશન: લાકડાના કામની સરખામણીમાં પીવીસી ફર્નિચરનું ઈન્સ્ટોલેશન ખૂબ જ ઝડપથી થઈ જાય છે. ● વોટર પ્રુફ અને ઉધઈ પ્રુફ: આ ફર્નિચર વોટર પ્રુફ અને ઉધઈ પ્રુફ હોવાથી પાણી કે ઉધઈથી નુકસાન થવાની કોઈ ચિંતા રહેતી નથી.● ફાયર પ્રુફ સુરક્ષા: પીવીસી ફર્નિચર ફાયર પ્રુફ હોવાની ખાસિયત પણ ધરાવે છે.● સ્માર્ટ અને એટ્રેક્ટિવ લુક: તે દેખાવમાં અત્યંત સ્માર્ટ, આકર્ષક અને મોર્ડન લુક આપે છે.● હળવું અને ટકાઉ: વાપરવામાં એકદમ હળવું અને સરળ હોવાની સાથે ટકાઉપણામાં પણ ખૂબ જ સારું છે.'કાકા પીવીસી'ની શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓર્ડર મુજબ તૈયાર થશે તમામ ફર્નિચર● મોડ્યુલર કિચન● કબાટ અને માળિયા● આકર્ષક શો-કેસ● બેડ● સિલિંગ અને વોલ પેનલ સહિતનું તમામ ફર્નિચરખાસ ઓફર: ફર્નિચર બનાવવા પર મેળવો સરપ્રાઈઝ ગિફ્ટ!ઉમા પીવીસી ફર્નિચર ગ્રાહકોને બેસ્ટ સર્વિસ આપવાની સાથે એક ખાસ ભેટ પણ આપી રહ્યું છે. અહીંથી ફર્નિચર બનાવવા ઉપર ગ્રાહકોને એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવે છે.સાઈટ વિઝીટ માટે આજે જ સંપર્ક કરો📍ઉમા પીવીસી ફર્નિચરફર્સ્ટ ફ્લોર, એવન કોમ્પ્લેક્ષ, અવની ચોકડી, મોરબીરવિભાઈ પટેલમો.9687143838#MorbiUpdate #Morbi #UmaPVCFurniture #PVCFurniture #KakaPVC #HomeDecor #InteriorDesign #MorbiNews #FurnitureDesign