માત્ર 5 દિવસ માટે હાજર સ્ટોક પર રૂ.1.51 લાખ* સુધીના ભારે ડિસ્કાઉન્ટ સાથે 1 વર્ષની વોરંટી બિલકુલ ફ્રી*, હ્યુન્ડાઈની ૩૦ વર્ષની ઉજવણીમાં નવી BAYONમાં પણ વિશેષ લાભમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : જો તમે નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો હવે રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે, કારણ કે આગામી ડિસેમ્બર મહિનાથી HYUNDAI કારની કિંમતોમાં અંદાજીત ૨૦૦૦૦ સુધી નો ભાવ વધારો થવા જઈ રહ્યો છે. ભાવ વધારા પહેલાં તમારી મનપસંદ હ્યુન્ડાઈ કાર ઘરે લાવવા માટે 25+ વર્ષનો ભરોસો ધરાવતા EQUITY HYUNDAI દ્વારા “તહેવારની ઓફર તહેવાર પછી પણ” હેઠળ એક ધમાકેદાર ઓફર રજૂ કરવામાં આવી છે.કાઉન્ટડાઉન શરૂ: માત્ર 5 દિવસમાં બચાવો ₹1,51,000* સુધી અને મેળવો 1 વર્ષની ફ્રી વોરંટી!ગ્રાહકોના ભારે ઉત્સાહને ધ્યાનમાં રાખીને માત્ર આગામી 5 દિવસ માટે આ ખાસ ઓફર મૂકવામાં આવી છે, જેમાં હાજર સ્ટોક પર ₹1,51,000* સુધીનું મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, આકર્ષક ડિસ્કાઉન્ટની સાથે 1 વર્ષની વોરંટી પણ બિલકુલ ફ્રી* મળી રહી છે. આ ઓફર ફક્ત હાજર સ્ટોક પર જ ઉપલબ્ધ હોવાથી, આજે જ બુકિંગ કરાવીને ડિસેમ્બરના ભાવ વધારા સામે મોટી બચત કરવાનો આ શ્રેષ્ઠ મોકો છે.નવી BAYON ફક્ત રૂ. ૯.૯૯* લાખ થી શરુ. આજે જ અનુભવ કરો અને BAYONને બનાવો પોતાની... BAYONહેચબેકથી લઈને પ્રીમિયમ SUV સુધી: Hyundai ની સંપૂર્ણ રેન્જ પર જબરદસ્ત ફાયદોતમારી જરૂરિયાત અને બજેટ મુજબ કાર પસંદ કરવા માટે શોરૂમ પર વિશાળ વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં EXTER, Grand i10 Nios, Aura, , i20 & i20 N Line, Venue, & Venue N Line, Verna, BAYON, Creta & Creta N Line, Alcazar અને Ioniq 5 સહિતની Hyundai ની સંપૂર્ણ રેન્જ પર આકર્ષક લાભ મેળવી શકાય છે.સ્ટોક મર્યાદિત, સમય ઓછો: આજે જ બુકિંગ કરાવવા નજીકના શોરૂમનો સંપર્ક કરોહાજર સ્ટોક મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે આ સુવર્ણ અવસરનો લાભ લેવા માટે તમારા નજીકના Equity Hyundai શોરૂમનો આજે જ સંપર્ક કરો:શનાળા: 7046704111જાંબુડિયા: 7096522209હળવદ: 7211103895