ચહેરા અને જડબાના ફ્રેક્ચર, જડબાની સિસ્ટ (કોથળી), ફાટેલા હોઠ અને તાળું,જડબાની ગોઠવણની સર્જરી, મોઢાનું કેન્સર અને ગાંઠ, મોઢું ઓછું ખુલવું, મોંઢાના ચાંદા અને બાયોપ્સી, જડબાના સાંધાનો દુખાવો વગેરે તકલીફોમાં મળશે શ્રેષ્ઠ સારવારમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે દાંત, મો અને જડબાને લગતી ગંભીર તેમજ સામાન્ય તકલીફોની સચોટ સારવાર હવે ઘરઆંગણે ઉપલબ્ધ બની છે. સામાંકઠે રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર રોડ પર આવેલ શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે દર મંગળવારે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવે છે. આ ઓપીડીમાં દાંત, મો અને જડબાની સર્જરીના નિષ્ણાંત તથા ઓરલ એન્ડ મેક્સિલોફેસીયલ સર્જન ડો. જીગર બરાસરા (BDS, MDS - Oral & Maxillofacial Surgery) દર્દીઓને તપાસીને સારવાર અને માર્ગદર્શન આપશે. હોસ્પિટલ ખાતે 24x7 ઈમરજન્સી સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે.આ તકલીફો માટે મેળવો નિષ્ણાંત ડો.જીગર બરાસરાની સારવાર● ડહાપણ દાઢની સર્જરી અને દાંત કાઢવાની સર્જરી● ડેન્ટલ ઈમ્પ્લાન્ટ● ચહેરા અને જડબાના ફ્રેક્ચર● જડબાની સિસ્ટ (કોથળી)● ફાટેલા હોઠ અને તાળું● જડબાની ગોઠવણની સર્જરી● મોઢાનું કેન્સર અને ગાંઠ● મોઢું ઓછું ખુલવું● મોંઢાના ચાંદા અને બાયોપ્સી● જડબાના સાંધાનો દુખાવોઓપીડી તા.24 નવેમ્બરસમય: 10થી 12:30સ્થળ: શિવમ્ હોસ્પિટલ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2એપોઈન્ટમેન્ટ માટે મો.9727527555