લીલાપર કેનાલ રોડ પર 16000 સ્ક્વેર ફૂટનો વિશાળ સેન્ટ્રલી AC હોલ, 24 ફૂટની ઊંચી સીલિંગ અને પ્રીમિયમ ઇન્ટિરિયર: સામાજિક, ધાર્મિક અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે બુકિંગ શરૂમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : પ્રસંગ ભલે થોડા કલાકોનો હોય, પણ તેની યાદો આખી જિંદગી સચવાઈ રહે છે. જ્યારે આપના પરિવારનો કોઈ રૂડો અવસર હોય કે પછી કોઈ પ્રતિષ્ઠિત બિઝનેસ ઇવેન્ટ, ત્યારે યોગ્ય સ્થળની પસંદગી જ આખા આયોજનની શોભા બમણી કરી દે છે. મોરબીવાસીઓના દરેક સેલિબ્રેશનને યાદગાર અને રોયલ ટચ આપવા માટે લીલાપર કેનાલ રોડ પર આવેલો 'કેશવ બેન્કવેટ હોલ' (સેન્ટ્રલી એસી) શ્રેષ્ઠ વિકલ્પ બનીને ઉભરી આવ્યો છે.શા માટે આપના પ્રસંગ માટે 'કેશવ બેન્કવેટ હોલ' છે પહેલી પસંદ?● 16000 સ્ક્વેર ફૂટની વિશાળ અને આરામદાયક જગ્યા: ભીડભાડ વગર ખુલ્લા અને વિશાળ વાતાવરણમાં મહેમાનો પ્રસંગને મન ભરીને માણી શકે તેવો સંપૂર્ણ સેન્ટ્રલી AC હોલ.● 24 ફૂટ ઊંચી સીલિંગ અને આલિશાન ઇન્ટિરિયર: આધુનિક ડિઝાઇન, પ્રીમિયમ ફર્નિચર અને મનમોહક લાઇટિંગ હોલને ભવ્ય લુક આપે છે, જે આપના દરેક ફોટોગ્રાફ્સ અને વીડિયોને બનાવે છે એકદમ ખાસ.● પરંપરાગતથી લઈને કોર્પોરેટ ઇવેન્ટ્સનું પરફેક્ટ ડેસ્ટિનેશન: લગ્ન, સગાઈ, ચૂંદડી, જલ, હલ્દી, મહેંદી, ગોત્રીજ, રાંદલ માતાના પાટલા કે બર્થડે પાર્ટી જેવા પારિવારિક પ્રસંગો હોય કે પછી હાઈ-પ્રોફાઈલ બિઝનેસ મીટિંગ્સ અને કોર્પોરેટ કોન્ફરન્સ - દરેક આયોજન માટે અહીં શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ છે.આપના આગામી શુભ પ્રસંગની ભવ્યતાથી મહેમાનોનું દિલ જીતી લેવા અને ઉત્તમ આયોજનની ખાતરી મેળવવા માટે આજે જ આપની તારીખ બુક કરાવો.કેશવ બેન્કવેટ હોલ (સેન્ટ્રલી એસી હોલ)લીલાપર કેનાલ રોડ, મોરબી.મો.નં. 8128222300#Morbi #MorbiUpdate #KeshavBanquetHall #MorbiEvents #WeddingVenueMorbi #EngagementCeremony #BanquetHallMorbi #CorporateEvents #MorbiNews #RoyalCelebration #CelebrationMorbi