સંગઠનના કાર્યકર્તાઓએ સેવાકાર્યમાં ઉત્સાહભેર જોડાઈને માનવતાની મહેક પ્રસરાવીમોરબી અપડેટ : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 'એકતા એજ લક્ષ્ય' સંગઠન મોરબી ટીમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા. 21-11-2026 ને શનિવારના રોજ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ આપી ઉમદા સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં રમેશભાઈ, અરવિંદભાઈ, જીગ્નેશભાઈ, પંકજભાઈ, મહેશભાઈ, ભાવેશભાઈ, દિલીપભાઈ અને જયદીપભાઈ સહિતના કાર્યકર્તાઓએ જોડાઈને સેવાકાર્યને સફળ બનાવ્યું હતું.#Morbi #EktaEjLakshya #RationKitDistribution #SocialWork #MorbiUpdate #MorbiNews