મોરબી અપડેટ : બગથળા નિવાસી મહાદેવભાઈ ધનજીભાઈ સાણંદિયા (ઉં.વ. 66) તે કાંતિલાલ, બાલુભાઈ, ચંદુલાલના ભાઈ, રવિભાઈના પિતાનું તારીખ 20-11-2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-11-2026 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, મુ. બગથળા ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 7990186485