તા.21 અને 22 નવેમ્બર (શનિવાર-રવિવાર) એમ માત્ર બે દિવસ માટે 'TRUHELTH DIAMOND' પેકેજ પર ખાસ ઓફર : ડાયાબિટીસ, હાર્ટ, લિવર, કિડની અને થાઈરોઈડ સહિતના તમામ મહત્વના રિપોર્ટ્સ એક જ સ્થળેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આજના ભાગદોડભર્યા જીવનમાં નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવવી અત્યંત જરૂરી બની ગઈ છે. મોરબીના નાગરિકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને મોંઘા મેડિકલ રિપોર્ટ્સનો ખર્ચ બચાવી શકે તે માટે મોરબીના સામાકાંઠા ખાતે આવેલા 'મધુરમ મેટ્રોપોલિસ' દ્વારા એક આકર્ષક સ્વાસ્થ્ય ઓફર જાહેર કરવામાં આવી છે. આ ઓફર અંતર્ગત રૂ.7460ની કિંમતનું સંપૂર્ણ ફૂલ બોડી ચેક-અપ પેકેજ (TRUHELTH DIAMOND) હવે માત્ર રૂ.1749માં કરી આપવામાં આવશે.આ વિશિષ્ટ ઓફર મર્યાદિત સમય માટે જ છે, જેનો લાભ માત્ર તારીખ 21/11/2026 (શનિવાર) અને 22/11/2026 (રવિવાર) એમ બે દિવસ પૂરતો જ મેળવી શકાશે. સચોટ રિપોર્ટ્સ માટે આ પેકેજ કરાવવા આવનાર વ્યક્તિએ ભૂખ્યા પેટે આવવું ફરજિયાત રહેશે.પેકેજમાં સમાવિષ્ટ તમામ ટેસ્ટની વિગત:● General Tests (જનરલ ટેસ્ટ): Haemogram (CBC), Vitamin B12● Diabetes (ડાયાબિટીસ): Blood Sugar - Fasting, HbA1C● Liver (લિવર): Bilirubin Total, Bilirubin Direct, Bilirubin Indirect, Total-Proteins, Albumin, SGPT, SGOT● Kidney (કિડની): S.creatinine, Blood Urea Nitrogen (BUN), Uric Acid, Sodium, Potassium, Chloride● Heart (હાર્ટ): Cholesterol Total, Triglycerides, HDL, LDL, VLDL Cholesterol● Thyroid (થાઈરોઈડ): TSH, Total T3, Total T4● Bone (હાડકાં): Vitamin D, Calciumસમયસરનું નિદાન ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. પોતાના અને પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આ શનિવાર અને રવિવારે આ ખાસ ડિસ્કાઉન્ટ ઓફરનો અચૂક લાભ લો.📍સ્થળ: મધુરમ મેટ્રોપોલિસ, નચિકેતા કોમ્પલેક્ષ, પહેલો માળ, શક્તિ મેડિકલ ઉપર, મહારાણા પ્રતાપ સર્કલની બાજુમાં, મોરબી-2મો.6353360735#Morbi #MorbiHealth #FullBodyCheckup #MadhuramMetropolis #HealthOffer #MorbiNews