મોરબી અપડેટ: મોરબી નિવાસી વિજ્યાબેન છગનભાઈ બરાસરા તેઓ છગનભાઈ ઓધવજીભાઈ બરાસરા (શિક્ષક - બગથળા હાઈસ્કૂલ, આચાર્ય ખરેડા હાઈસ્કૂલ)ના પત્ની, તેમજ પ્રભુભાઈ ઓધવજીભાઈ બરાસરા (આચાર્ય સાવડી હાઈસ્કૂલ) અને અવચરભાઈ ઓધવજીભાઈ બરાસરા( શિક્ષક બગથળા હાઈસ્કૂલ, એન.જી.મહેતા હાઈસ્કૂલ) ના ભાભી તથા હર્ષદભાઈ છગનભાઈ બરાસરા અને નિલેશભાઈ છગનભાઈ બરાસરાના માતા, જીજ્ઞેશ પ્રભુભાઈ બરાસરા તથા ધરતી અવચરભાઈ બરાસરાના કાકી/ભાભીનું તા.19/11/2026 ના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. 21/11/2026, શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગોકુલ મથુરા સોસાયટી, પૃથ્વી એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે.