મગફળીના ઊંચા ભાવ પ્રતિમણે 2056/- રૂ. અને કપાસના ભાવ 1900/- રૂ. સુધી બોલાયામોરબી અપડેટ : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા આજે તારીખ 20-11-2026 ને શુક્રવારના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસઃ રૂ. 1900/-ઘઉઃ રૂ. 699/-તલ: રૂ. 2800/-મગફળીઃ રૂ. 2056/-જીરું: રૂ. 5250/-જુવાર: રૂ. 1870/-સોયાબીનઃ રૂ. 1471/-મગઃ રૂ. 1580/-અડદઃ રૂ. 1811/-ચણાઃ રૂ. 1532/-કાળા તલઃ રૂ. 3700/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 500/-રીંગણા: રૂ. 200/-કારેલા: રૂ. 500/-ગુવાર: રૂ. 800/-ભીંડો: રૂ. 900/-ટમેટા: રૂ. 400/-કોબીજ: રૂ. 100/-કાકડી: રૂ. 700/-લીંબુ: રૂ. 1200/-દુધી: રૂ. 500/-સુકી ડુંગળી: રૂ. 800/-આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની આવક થવા પામી છે. જેમાં આજે 1980 ક્વિન્ટલ કપાસ, 235 ક્વિન્ટલ ઘઉં, 86 ક્વિન્ટલ જીરું, 730 ક્વિન્ટલ મગફળીની આવક, 53 ક્વિન્ટલ સોયાબીનની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi