મોરબી અપડેટ : મોરબી નિવાસી ગૌતમભાઈ લાલદાસ નિમાવત તે અરવિંદભાઈના મોટા ભાઈ, મનીષભાઈ (90238 13746) અને ઉમેશભાઈ (89800 31098)ના પિતા, સત્યમ, શિવમ, સ્મિત અને મૈત્રીકના દાદાનું તારીખ 17/11/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.20/11/2026 ને શુક્રવાર સાંજે 4 થી 6 કલાકે પંચમુખી હનુમાન મંદિર, ઉમા સ્કૂલ સામે, ધરમપુર રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.