મગફળીના ભાવ પ્રતિમણે 1710/- રૂ. અને કપાસના ભાવ 1896/- રૂ. સુધી બોલાયામોરબી અપડેટ : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 19-11-2026 ને ગુરુવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસઃ રૂ. 1896/-ઘઉઃ રૂ. 658/-મગફળીઃ રૂ. 1710/-જીરું: રૂ. 5300/-સોયાબીનઃ રૂ. 1460/-મગઃ રૂ. 1580/-અડદઃ રૂ. 1932/-ચણાઃ રૂ. 1453/-કાળા તલઃ રૂ. 3625/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 660/-રીંગણા: રૂ. 140/-કારેલા: રૂ. 300/-ગુવાર: રૂ. 800/-ભીંડો: રૂ. 700/-ટમેટા: રૂ. 340/-કોબીજ: રૂ. 120/-કાકડી: રૂ. 700/-લીંબુ: રૂ. 1800/-દુધી: રૂ. 500/-સુકી ડુંગળી: રૂ. 840/-આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની આવક થવા પામી છે. જેમાં આજે 2180 ક્વિન્ટલ કપાસ, 245 ક્વિન્ટલ ઘઉં, 63 ક્વિન્ટલ જીરું, 660 ક્વિન્ટલ મગફળીની આવક, 120 ક્વિન્ટલ સોયાબીનની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi