મોરબી અપડેટ : મોરબી નિવાસી જગદીશભાઈ રતીલાલ રાચ્છ જે સ્વ. રતીલાલ ભગવાનજીભાઈ રાચ્છના પુત્ર, સ્વ. કિશોરભાઈ રાચ્છ, સ્વ. નગીનભાઈ રાચ્છ, કિરીટભાઈ રાચ્છ, સ્વ. મંજુબેન કાંતીલાલ ખખ્કર, નિર્મળાબેન હસમુખરાય ચંડીભમર, નયનાબેન જયેશભાઈ કોટેચાના ભાઈ, સ્વ. ગૌરવ રાચ્છ તથા સ્વ. મનીષાબેન રાચ્છના પિતા, ધારશીભાઈ ભગવાનજીભાઈ જીવરાજાણી (વાંકાનેરવાળા)ના જમાઈનું તારીખ 18-11-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 20-11-2026 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.