મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા ધીરુભાઈ ટપુભાઈ કાસુન્દ્રા ઉ.53 નંના આધેડને બીમારીને કારણે તબિયત લથડતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.