મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત રાધે જવેલર્સમાં 23 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે. ● કોમ્પ્યુટર ઓપરેટર - 7● સેલ્સ ગર્લ્સ - 10● પ્યુન બોય - 4● મેનેજર ( શો-રૂમ મેનેજ કરી શકે તેવા) -2📍રાધે જવેલર્સ, ડાક શેરીની સામે, સોની બજાર, નહેરૂગેટ, મોરબીમો.8866395916