મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન કંપની ફ્લિપકાર્ટને મોરબીમાં ડોર ટુ ડોર ડીલેવરી માટે ડીલેવરી મેનની રિક્વાયરમેન્ટ છે, જેમાં આકર્ષક કમાણી કરવાની તક ઓફર કરવામાં આવી છે. તો રસ ધરાવતા ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે. ● ડિલિવરી બોય- 20જોબ લોકેશન : મોરબી એરિયાસેલેરી : 18000 ફિક્સ પગાર + પેટ્રોલ ભથ્થું+ પી. એફ અથવા 12 થી 20 રૂ. પ્રતિ પાર્સલ ડિલિવરી ઓફીસ 1 : શોપ નં.4,5,6 ગ્રાઉન્ડ ફ્લોર, પ્રભુવન શોપિંગ,શિવાય પ્લાઝા સામે મહેન્દ્રનગર ચોકડી, મોરબી 2 ઓફીસ- 2 : ગ્રાઉન્ડ ફ્લોર ક્રિષ્ના મેરેજ હોલ, વાવડી ચોકડી પાસે, બાયપાસ રોડ મોરબી -1જીગર ભાઈ ચૌહાણ મો 9106693086