મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત PANTHERA AUTO POINT કાર ડિટેઇલિંગ સ્ટુડિયોમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે. ● સર્વિસ/ કાર વોશિંગ સ્ટાફ - 2● કોટિંગ સ્ટાફ (સિરામિક/ગ્રેફીની/ PPF) - 1સેલેરી : અનુભવ અને આવડત મુજબ આકર્ષક સેલેરીPANTHERA AUTO POINTઉમા ટાઉનશિપ રોડ, મોરબીમો.6352083320