મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત E-TILE PORCELAIN LLP (EXOTICA ગ્રુપ)માં માર્કેટિંગની 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● માર્કેટિંગ પર્સન - 7 (મેલ)સેલેરી : આવડત અને અનુભવને આધારિતE-TILE PORCELAIN LLPસર્વે નં.107, 108, 109, ગાળા-સાપર રોડ, સાપર, જેતપર તા.મોરબીદીપેશભાઈમો.9978617203