મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ MILLENNIUM TILES GROUPમાં 5 ટેલિકોલિંગ એક્ઝિક્યુટિવની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક વોટ્સએપ પર રિઝ્યુમ મોકલવા જણાવાયુ છે.● ટેલિકોલિંગ એક્ઝિક્યુટિવ [Hindi & English] - 5 (મેલ/ફિમેલ)કામની જવાબદારી:- ટાઇલ્સ અને એડહેસિવના વેચાણ માટે ટેલિકોલિંગ કરવાનું રહેશે.- ગ્રાહકો સાથે ફોન પર સંપર્ક કરી ઓર્ડર મેળવવાના રહેશે.લાયકાત અને શરતો:- ઓછામાં ઓછો 1 વર્ષથી વધુનો અનુભવ જરૂરી.- પગાર અનુભવ અને આવડત મુજબ આપવામાં આવશે.- ટાર્ગેટ આધારિત કામગીરી રહેશે.- સારા પરફોર્મન્સ પર આકર્ષક ઇન્સેન્ટિવ મળશે.કંપની: MILLENNIUM GROUPબ્રાન્ડ: LORENZO VITRIFIED TILESસ્થળ: લાલપર, મોરબીમો.9825200367(રિઝ્યુમ મોકલ્યા બાદ જ કોલ કરવો)