3 લાખથી વધુ ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતા શોરૂમમાં ધનતેરસ નિમિત્તે ઇમ્પોર્ટેડ ગોલ્ડ લગડી, સિલ્વર કોઈન્સ તેમજ પૂજા માટે લક્ષ્મીજી અને ગણપતિની આકર્ષક મૂર્તિઓમાં ખાસ ડિસ્કાઉન્ટદાગીનાની મજૂરીમાં 50% સુધી ડિસ્કાઉન્ટ અને જૂના સોના પર 100% બાયબેક વેલ્યુની શાનદાર ઓફર: સવારે 8થી રાત્રે 2 વાગ્યા સુધી શો-રૂમ રહેશે કાર્યરતમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : ધનતેરસના પાવન પર્વે સોનાની ખરીદી અતિ શુભ માનવામાં આવે છે. ત્યારે આ મુહૂર્તની ખરીદી માટે મોરબીનું ખ્યાતનામ જે.પી. જવેલર્સ ગ્રાહકો માટે વિશેષ ઓફર્સ અને વિશેષ કલેક્શન લઈને આવ્યું છે. આજના દિવસમાં મુહુર્તની ખરીદી કરનાર ગ્રાહકોને વિશેષ લાભ મળવાના છે. તો જરૂર પધારો...મોરબીમાં 3 લાખથી વધુ ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતા જુના અને જાણીતા જે.પી. જવેલર્સ દ્વારા આકર્ષક ઓફર્સ અને નવું કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું છે. ધનતેરસની શુભ ઘડીએ ગ્રાહકો માટે સોનાના દાગીનાની મજૂરીમાં 50% સુધીની મહા છૂટ અને જૂના સોના પર 100% બાયબેક વેલ્યુની અદભુત ભેટ આપવામાં આવી રહી છે. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ધનતેરસના આ વિશેષ દિવસે શોરૂમનો સમય સવારે 8 થી રાત્રે 2 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવશે, જેથી સૌ કોઈ શાંતિપૂર્વક અને સરળતાથી પોતાની મનપસંદ ખરીદી કરી શકે.આ વર્ષે ધનતેરસના શુકન માટે શોરૂમમાં એકદમ નવું અને એક્સક્લુઝિવ કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે. તહેવારની ખરીદી માટે ખાસ ઇમ્પોર્ટેડ ગોલ્ડ લગડી, સિલ્વર કોઈન્સ તેમજ પૂજા માટે લક્ષ્મીજી અને ગણપતિની આકર્ષક મૂર્તિઓ ઉપલબ્ધ છે. જેમાં ખાસ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત, આધુનિક ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને એન્ટિક જ્વેલરી અને રોઝ ગોલ્ડ જ્વેલરીની અદભુત અને મનમોહક ડિઝાઇન પણ ઉપલબ્ધ છે. અત્યાધુનિક ડિઝાઇન અને શુદ્ધતાના સમન્વય સાથેની આ જ્વેલરી દરેક વર્ગના ગ્રાહકોને આકર્ષી રહી છે.તો આજે મુહુર્તની ખરીદી કરવા જે.પી. જવેલર્સમાં જરૂર પધારો...📍બ્રાન્ચ -1 : કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.7201946000📍બ્રાન્ચ-2 : નહેરૂ ગેટ પાસે, સોની બજાર, મોરબીમો.9978946000#MorbiUpdate #SandeshNews #JPJewellers #Dhanteras #GoldJewellery #MorbiNews #JewelleryOffers #BuybackValue