29 નવેમ્બરે આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલની યોજાશે ઓપનિંગ સેરેમની, તે પહેલાં આજથી તા. 28 નવેમ્બર સુધી ફ્રી OPD કેમ્પનું આયોજન : : હોસ્પિટલમાં ડૉ. આકાશ પટેલ અને ડૉ. રિયા ચંદ્રાલા આપશે શ્રેષ્ઠ તબીબી સેવાઓમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સ્ત્રી રોગ અને બાળ રોગની અત્યાધુનિક સારવાર માટે 'ઉદ્દભવ વુમેન & ચિલ્ડ્રન હોસ્પિટલ'નું આગામી 29 નવેમ્બર 2026 ના રોજ ભવ્ય ઓપનિંગ થવા જઈ રહ્યું છે. આ હોસ્પિટલમાં ગાયનેક ક્ષેત્રમાં 5 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા M.S. (Obs & Gynec) અને ફેલોશિપ ઇન લેપ્રોસ્કોપિક સર્જરીનું ઉચ્ચ શિક્ષણ મેળવેલા નિષ્ણાત ડૉ. આકાશ પટેલ (મેરજા) પોતાની શ્રેષ્ઠ સેવાઓ આપશે. તેમની સાથે બાળરોગ ક્ષેત્રમાં 4 વર્ષનો ગહન અનુભવ ધરાવતા M.D. (Paediatrics) ડૉ. રિયા ચંદ્રાલા (મેરજા) પણ નવજાત શિશુઓ અને બાળકોની સઘન સારવાર માટે ઉપલબ્ધ રહેશે. બે નિષ્ણાત અને અનુભવી તબીબોની આ જોડી મોરબીના દર્દીઓ માટે એક મોટો આધાર બની રહેશે.------------------------------------------------------હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ:● સોનોગ્રાફીની સચોટ સુવિધા● નોર્મલ અને સિઝેરિયન પ્રસૂતિની સુરક્ષિત વ્યવસ્થા● લેપ્રોસ્કોપિક સર્જરી અને ગર્ભાશયની દૂરબીન દ્વારા અદ્યતન સર્જરી● ઇનફર્ટિલિટી (વંધ્યત્વ) નિદાન● નવજાત શિશુઓ માટે અત્યાધુનિક NICU ની સુવિધા● બાળકો માટે રસીકરણ અને બાળરોગની સઘન સારવાર● દર્દીઓ માટે 24X7 ઈમરજન્સી સેવાઓ------------------------------------------------------ફ્રી OPD કેમ્પનું આયોજન: હોસ્પિટલના શુભારંભ નિમિત્તે આજે તા.6 નવેમ્બરથી તા. 28 નવેમ્બર સુધી ભવ્ય ફ્રી OPD કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની વિશેષતાઓ નીચે મુજબ છે:● સ્ત્રીરોગ OPD અને સોનોગ્રાફીની સુવિધા● ગર્ભાવસ્થા સંબંધિત તપાસ અને યોગ્ય માર્ગદર્શન● બાળરોગ OPD અને નવજાત શિશુની સચોટ તપાસ● કેમ્પ દરમિયાન જરૂરી ઓપરેશન વિશેષ રાહત દરે કરી આપવામાં આવશેફ્રી OPD કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. ------------------------------------------------------📍ઉદ્દભવ વુમેન & ચિલ્ડ્રન હોસ્પિટલ, ગુરુ દત્તાત્રેય મંદિરની પાછળ,કિલ્લોલ હોસ્પિટલની બાજુમાં,શનાળા રોડ, મોરબીએપોઇન્ટમેન્ટ માટે મો.7984600283 #Morbi #MorbiNews #UdbhavHospital #GynecologistInMorbi #PediatricianInMorbi #MorbiDoctors #Healthcare #FreeMedicalCamp #MorbiUpdate