45 જેટલા શાકભાજી અને ફળમાંથી બનાવાય છે ટેસ્ટી ઘુંટો, છેલ્લા 14 વર્ષથી એકધારો ટેસ્ટ : ઘુંટા સાથે રોટલા, ચટણી અને માખણ પણ મળશે : માત્ર પાર્સલ સુવિધા જ ઉપલબ્ધ : ઓર્ડર મુજબ રીંગણાનો ઓળો અને તુવેર ટોઠા પણ બનાવી અપાશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : શિયાળાની ઋતુની શરૂઆત થતા જ મોરબીવાસીઓને કાંઠિયાવાડી વાનગીઓની યાદ આવવા લાગે છે. શિયાળાની ઠંડીમાં ગરમાગરમ અને ચટાકેદાર ઘુંટો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મોરબીમાં જ્યારે ઘુંટાની વાત આવે ત્યારે લોકોના મનમાં એક જ નામ આવે છે - બાલા બહુચર નો ઘુંટો!. બાદનપરના આ પ્રખ્યાત બાલા બહુચર ઘુંટાની બ્રાન્ચ મોરબીમાં શનાળા બાયપાસ પાસે કાર્યરત છે. જ્યાં આજથી ઘૂંટો બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. અહીંની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમનો અત્યંત ટેસ્ટી ઘુંટો 45 જેટલા તાજા શાકભાજી અને ફળોમાંથી કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. આટલા બધા પૌષ્ટિક તત્વો અને મસાલાઓનું અદભુત સંતુલન તેને એકદમ લાજવાબ બનાવે છે. છેલ્લા 14 વર્ષથી આ સેન્ટર શિયાળામાં પોતાનો એકધારો અને અકબંધ સ્વાદ જાળવી રાખીને ગ્રાહકોના દિલ જીતી રહ્યું છે. ઘુંટાની સાથે સ્વાદ વધારવા માટે રોટલા, તીખી ચટણી અને માખણ પણ પીરસવામાં આવે છે, જે ભોજનનો આનંદ બમણો કરી દે છે.ફક્ત ઘુંટો જ નહીં, પરંતુ ગ્રાહકોના વિશેષ ઓર્ડર મુજબ અહીં શિયાળાની અન્ય શાનદાર વાનગીઓ જેવી કે રીંગણાનો ઓળો અને તુવેર ટોઠા પણ ખાસ બનાવી આપવામાં આવે છે. ગ્રાહકોની અનુકૂળતા માટે અહીં માત્ર પાર્સલ સુવિધા જ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જેથી તમે ઘરે બેઠા તમારા પરિવારજનો સાથે આ અદભુત કાંઠિયાવાડી વાનગીની લિજ્જત માણી શકો છો. નોંધનીય છે કે બાલા બહુચર ઘૂંટા સેન્ટરની બીજી કોઈ બ્રાન્ચ નથી, તેથી અસલ સ્વાદ માણવા માટે આજે જ પધારો. બાલા બહુચર ઘૂંટા સેન્ટરનયારા પેટ્રોલ પંપ સામે, મેઈન રોડ ઉપર,શનાળા બાયપાસ, મોરબી મો.9427421087મો.8758750934( જૂનું સ્થળ બદલાવેલ છે)(અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી)#Morbi #MorbiFood #WinterSpecial #Ghunto #BalaBahucharGhunto #KathiyawadiFood #MorbiUpdate