TV, AC, ફ્રીઝ,વોશિંગ મશીન, ઘરઘંટી, માઇક્રોવેવ ઓવન, ડીપ ફ્રીઝ , કૂલર પર UPTO 50 % સુધીનું ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ પર UPTO 10% સુધીનું કેશબેક ઓફર : દરેક પ્રોડક્ટની ખરીદી પર શ્યોર ગિફ્ટ તો ખરીજમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોરબીમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી કરવા માંગતા ગ્રાહકો માટે જૂના મહાજન ચોક ખાતે આવેલ નવયુગ ઇલેક્ટ્રોનિક્સ શાનદાર 'ત્રિપલ ધમાકા ઓફર્સ' લઈને આવ્યું છે. અહીં ગ્રાહકોને T.V., A.C., ફ્રીઝ, વોશિંગ મશીન, ઘરઘંટી, માઇક્રોવેવ ઓવન, ડીપ ફ્રીઝ અને કૂલર જેવી તમામ પ્રોડક્ટ્સ પર UPTO 50% સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10% સુધીનું કેશબેક અને દરેક પ્રોડક્ટની ખરીદી પર નિશ્ચિત ઇનામ (શ્યોર ગિફ્ટ) તો ખરું જ.---------------------------------------------------● ઓફર નં. 1: કાર્ડ સ્ક્રેચ કરો અને A.C., T.V., ફ્રીઝ, કેશ બેક, વોશિંગ મશીન જેવા આકર્ષક ઈનામો જીતવાની સુવર્ણ તક*● ઓફર નં. 2: પ્રોડક્ટ પર 5 વર્ષની સંપૂર્ણ વોરંટી બિલકુલ ફ્રી*● ઓફર નં. 3: 0% ડાઉન પેમેન્ટ* અને 0 પ્રોસેસિંગ ફી* સાથે સરળ હપ્તેથી ખરીદી.---------------------------------------------------● ઠંડા - પીણાં તથા આઈસક્રીમ માટેના ફ્રીઝ 120 લીટરથી લઈને 800 લીટર સુધીના ફ્રીઝ હાજર સ્ટોકમાં મળશે.● L.E.D. Tv 32 inch રૂ.8490 થી શરૂ43 inch રૂ.16490 માં સાથે ડીશ ફ્રી● વોશિંગ મશીન સેમી ઓટોમેટિક રૂ.9490 થી શરૂફુલ્લી ઓટોમેટિક રૂ.13490 થી શરૂફ્રન્ટલોડ 8 kg ફક્ત રૂ.28990● માઇક્રોવેવ ઓવન કન્વેક્શન 25L રૂ.10990માં 28L રૂ.11990માં ● ઘરઘંટી 11490 થી શરૂ સાથે મિક્સર ગ્રાઇન્ડર તદન ફ્રી● ફ્રીઝ 12490થી શરૂ● કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના ગમે ત્યાંનાં ડોક્યુમેન્ટ પર લોન કરી અપાશે.*● Bajaj finance , Hdb finance , Home credit , Poonawalla , Pine labs---------------------------------------------------સ્ટોક લિમિટેડ છે તો ઓફર્સ નો લાભ લેવા માટે આજે જ પધારો.---------------------------------------------------📍નવયુગ ઇલેક્ટ્રોનિક્સ (VOLTAS EXCLUSIVE STORE)ગ્રાઉન્ડ ફ્લોર- પહેલો માળ, ઘનશ્યામ ચેમ્બર્સ, સાયન્ટિફિક કલોકની સામે, જૂના મહાજન ચોક, મોરબીમો.9879098261મો.8401023695#MorbiUpdate #NavayugElectronics #DiwaliOffer #Morbi #MorbiNews #ElectronicsSale #DiwaliShopping #TripleDhamakaOffer #MorbiCity