અહીં રમતગમત અને મનોરંજનભર્યા વાતાવરણમાં બાળકોને અપાઈ છે સ્માર્ટ શિક્ષણ : બાળપણ જ જીવનનો પાયો હોય છે, ત્યારે શ્રેષ્ઠ સંસ્થા પસંદ કરવી એટલે બાળકનું ભાવિ ઉજ્જવળ બનાવવુંદરેક વાલીઓ અહીં પધારી પોતાના બાળક માટે આ કિડ્સ સ્કૂલ કેમ શ્રેષ્ઠ છે, તે જાતે નિહાળી શકે છે : Admission open, દરેક પરિવારોને પરવડે તેવી ફી : મર્યાદિત સંખ્યા હોવાથી વહેલા તે પહેલાંમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : દરેક બાળકનું બાળપણ મહત્વનું હોય છે. આ સમયે શિક્ષણ સાથે સદગુણોનું પણ સિંચન ખૂબ જરૂરી હોય છે. આ બન્ને મનોરંજનભર્યા વાતાવરણમાં મળે તો બાળક ખીલી ઉઠે છે. બાળપણ જ જીવનનો પાયો હોય છે. માટે શ્રેષ્ઠ સંસ્થા પસંદ કરવી દરેક વાલીઓ માટે જરૂરી બને છે. ત્યારે મોરબીની ખ્યાતનામ નાલંદા કિડ્સ સ્કૂલ તમામ માપદંડોમાં ખરી ઉતરી સંસ્કાર અને સદગુણોના સિંચન સાથે બાળકોનું ભાવિ ઘડી રહ્યું છે. સ્માર્ટ બોર્ડથી સ્માર્ટ એજ્યુકેશન આજના આધુનિક સમયમાં બાળકોને માત્ર ગોખણપટ્ટી પૂરતા સીમિત ન રાખતા, નાલંદા કિડ્સ સ્કૂલમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. વર્ગખંડમાં બેઠા બેઠા જ બાળકો સ્માર્ટ સ્ક્રીન પર આખી દુનિયાનો જીવંત અનુભવ કરી શકે છે, જેનાથી વિઝ્યુઅલ લર્નિંગ દ્વારા ભણતર તેમના માટે ખૂબ જ સરળ અને રસપ્રદ બની જાય છે.ભારતીય સંસ્કૃતિ અને અંગ્રેજી ભાષાનો સુમેળનાનપણથી જ બાળકોમાં અંગ્રેજી ભાષાનો પાયો મજબૂત કરવા માટે અહીં ક્વોલિફાઇડ સ્ટાફ દ્વારા Phonics based ઇંગ્લિશ લર્નિંગ કરાવવામાં આવે છે. આ આધુનિકતાની સાથે સાથે જ ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન અને વૈદિક મંત્રોચ્ચાર જેવી પ્રવૃત્તિઓ કરાવીને બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે છે.શારીરિક અને માનસિક વિકાસ પર વિશેષ ધ્યાનશિક્ષણનો અર્થ માત્ર એબીસીડી કે ગણિત શીખવું નથી. અહીં ફાઇન મોટર સ્કીલ, ગ્રોસ મોટર સ્કીલ અને સ્ટોરી ટેલિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સચોટ માનસિક અને શારીરિક વિકાસ કરવામાં આવે છે. બાળકોના શારીરિક સ્વાસ્થ્ય અને મનોરંજન માટે એક વિશાળ અને સુંદર પ્લે એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે.વાલીઓની સક્રિય ભાગીદારી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસમાં માતા-પિતાની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે, જેને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા પેરેન્ટ્સ ઇન્વોલ્વમેન્ટ એક્ટિવિટીઝ અને સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, ક્રાફ્ટ, સ્પોર્ટ્સ, વિવિધ તહેવારોની ભવ્ય ઉજવણી અને શૈક્ષણિક પ્રવાસો (ટ્રિપ) દ્વારા બાળકોમાં રહેલી સર્જનાત્મકતાને ખીલવવામાં આવે છે.ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ લ્યો કિડ્સ પ્રી-સ્કૂલની મુલાકાતવર્ષ 2011 થી મોરબીમાં કાર્યરત આ શૈક્ષણિક સંસ્થા બાળકોના ભવિષ્યને યોગ્ય અને મજબૂત દિશા આપવા માટે કટિબદ્ધ છે. દરેક બાળકને પર્સનલ અટેન્શન મળી રહે તેવી શ્રેષ્ઠ વ્યવસ્થા અહીં છે. અહીંની ફી પણ દરેક પરિવારોને પરવડે તેવી છે. વેકેશનના સમયમાં પણ અહીં એડમિશનની કામગીરી સવારે 8 થી 12 વાગ્યા સુધી ચાલુ રહે છે. તમારા બાળકના સુવર્ણ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લ્યો.📍નાલંદા કિડ્સ પ્રી-સ્કૂલ, બીજા માળે, સંકલ્પ પ્લાઝા, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબીમો.9978007899