મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત MAZZINI ટાઇલ્સમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇમેઇલ કરવા જણાવાયુ છે. ● પ્રોફિટ AC ઓપરેટર -1 ● સેલ્સ બીલિંગ ઓપરેટર -1 ● પરચેસ બીલિંગ ઓપરેટર -1(ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી)MAZZINI ટાઇલ્સ LLP(APL-APOLLO GROUP)લખધીરપુર રોડ, મોરબીમો.9909899911ઇમેઇલ : mazzinitiles@gmail.com