11 દિવસ અને 10 રાત્રીના પેકેજમાં અંબાજી, સુંધામાતા, રામદેવળા, ખાટુશ્યામ, હરિદ્વાર, ગોકુલ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન બરસાના, પુષ્કર અને નાથદ્વારા સહિતના સ્થળોનો સમાવેશ 2×2 એસી સ્લીપર બસની મુસાફરીથી લઈને રહેવા - જમવા સહિતની સુવિધા સામેલ, પર પર્સન કિંમત રૂ.12,500 : 6 નવેમ્બરે પ્રવાસ ઉપડશે, અત્યારે જ બુકીંગ કરો, વહેલા તે પહેલાં મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : ભાઈબીજે ગંગાજીમાં સ્નાન કરવાનું ખુબ મહત્વ છે. ત્યારે મોરબીના પ્રખ્યાત અને વિશ્વાસપાત્ર પવનસુત ટૂર એન્ડ ટ્રાવેલ્સ આ માટે ખાસ પેકેજ લાવ્યું છે. આ પેકેજમાં મર્યાદિત સીટ જ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે આજે જ બુકીંગ કરાવી દિવાળીની રજાઓમાં આરામદાયક ધાર્મિક પ્રવાસ કરો.10 રાત્રી અને 11 દિવસના આ શાનદાર પ્રવાસમાં શ્રદ્ધાળુઓને અંબાજી, સુંધામાતા, રામદેવરા, ખાટુશ્યામ, હરિદ્વાર, ગોકુળ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન બરસાના, પુષ્કર અને નાથદ્વારા જેવા અનેક પવિત્ર ધામોના દર્શન કરાવવામાં આવશે. યાત્રિકોની સુવિધા માટે 2x2 AC સ્લીપર બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લાંબી સફર એકદમ થાકમુક્ત અને આરામદાયક બની રહે. આ ટૂરની સૌથી મોટી ખાસિયત એ છે કે માત્ર 12500 રૂપિયા પ્રતિ વ્યક્તિના વાજબી દરમાં યાત્રિકો માટે રહેવા (ધર્મશાળા કે હોલમાં) અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા ટૂર પેકેજમાં જ સામેલ કરી લેવામાં આવી છે. આ યાત્રા તારીખ 6/11/2026 ના રોજ રાત્રે 9 વાગ્યે મોરબીથી પ્રસ્થાન કરશે. વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ ચાલુ હોવાથી અને પ્રવાસની તારીખ નજીક હોવાથી, આ સુવર્ણ તક ઝડપી લેવા જેવી છે. 📍પવનસુત ટ્રાવેલ્સ, લાતી પ્લોટ 6ના ચોકમાં, જલારામ મંદિરની બાજુમાં, મોરબીમો.7698062134 મો.9879956864 #Morbi #PavansutTravels #HaridwarTour #BhaiBeejSnan #ReligiousTour #MorbiUpdate #GujaratTravel #SpiritualJourney