RC કેન્સલેશન અને RTO ની સંપૂર્ણ પ્રોસેસ સાથે તમામ પ્રક્રિયા કરી અપાશે : મોરબી જિલ્લામાં ફ્રી પિકઅપ અને કારની યોગ્ય કિંમત સાથે ઝડપી સર્વિસનો લાભમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : જો તમે મોરબી જિલ્લામાં રહેતા હોવ અને તમારી જૂની કે નકામી કારને ક્યાં આપવી તેની ચિંતા સતાવતી હોય, તો હવે નિશ્ચિંત થઈ જાવ. 'પ્રોફેશનલ કાર સ્ક્રેપ સર્વિસ' દ્વારા જૂની કારને કાયદેસર રીતે અને પર્યાવરણને અનુકૂળ રિસાયક્લિંગ પદ્ધતિથી સ્ક્રેપ કરવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ સર્વિસ હેઠળ ગ્રાહકોને RC કેન્સલેશનની સુવિધા અને RTO ની સંપૂર્ણ પ્રોસેસ જવાબદારીપૂર્વક કરી આપવામાં આવે છે, જેથી કાર માલિકને કોઈપણ કાનૂની પ્રક્રિયાની ચિંતા રહેતી નથી.આ સર્વિસની સૌથી મોટી વિશેષતા એ છે કે ગ્રાહકોને તેમની જૂની કારની એકદમ યોગ્ય અને બેસ્ટ કિંમત આપવામાં આવે છે. ગ્રાહકોને ઘરેથી જ કાર આપવા માટે ફ્રી પિકઅપ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એકદમ સરળ અને ઝડપી પ્રક્રિયા હોવાથી ગ્રાહકો ભાવની કોઈ પણ ચિંતા વિના પોતાની કારની યોગ્ય વેલ્યુ મેળવી શકે છે. જૂની કાર હોય કે નકામી, આજે જ નિશ્ચિંત થઈને સ્ક્રેપ કરાવવા માટે વધુ માહિતી અર્થે કોલ કરોમો.નં.7878671711 વોટ્સએપ : chat.whatsapp.com/KskfuM4fh102ghMUs7ooOz લિંકનો ઉપયોગ કરી શકે છે.#Wankaner #CarScrapService #WankanerUpdate #ProfessionalCarScrap #ScrapYard