મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત BATHKER CERAMIC LLPમાં 7 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● માર્કેટિંગ - 2● બીલિંગ - 4● એકાઉન્ટીંગ - 1BATHKER CERAMIC LLPસર્વે નં.470-471, જેતપર રોડ, બ્લેકબેરી સિરામિક પાસે, પાવડીયારી, મોરબીપિનાંક પટેલ મો.9099955110મો. 9099974204