● 24×7 ઈમરજન્સી મેડિકલ કેરની સુવિધા● દાઝયા કે ઘા માટે તરત ફર્સ્ટ-એડ ટ્રીટમેન્ટમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આયુષ હોસ્પિટલ્સ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાથી અચાનક દાઝી જવા કે અન્ય કોઈ ઈજા થવાના કિસ્સાઓ માટે ખાસ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવશે. અહીં હોસ્પિટલ દ્વારા દર્દીઓને ૨૪×૭ ઈમરજન્સી મેડિકલ કેરની સુવિધા આપવામાં આવશે. તેમજ દાઝ્યા કે ઘા માટે તાત્કાલિક ફર્સ્ટ-એડ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 'અમે સંભાળી લઈશું!' ના આશ્વાસન સાથે આયુષ હોસ્પિટલની આ ઈમરજન્સી સારવાર રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ અને જૂનાગઢ ખાતે ઉપલબ્ધ રહેશે.📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH