હોટલમાં લક્ઝુરિયસ A/C રૂમ્સ, બેન્ક્વેટ હોલ અને મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટની સુવિધા : ગ્રાહકોની વિશેષ સુવિધા માટે હોમ ડિલિવરી અને ટેક-અવે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની પ્રખ્યાત 'GK Hotel (Rooms & Restaurant)' એક મહિના જેટલા સમય બાદ હવે આકર્ષક સુવિધાઓ સાથે ફરી કાર્યરત થઈ છે. હોટલનું આજથી જ ગ્રાન્ડ રી-ઓપનિંગ કરવામાં આવ્યું છે. તેથી મોરબીવાસીઓને ફરી એ જ ટેસ્ટી ફૂડની લિજ્જત મળવાની છે.● ફૂડ પાર્સલ અને હોમ ડિલિવરી: મનપસંદ વાનગીઓ અને સ્પેશિયલ થાળી ઘરે બેઠા મેળવો ત્વરિત સર્વિસ સાથે.● રેસ્ટોરન્ટ સેવા: શુદ્ધ શાકાહારી ભોજન અને સ્વાદિષ્ટ મલ્ટી-કુઝીન વાનગીઓ.● લક્ઝુરિયસ એસી રૂમ્સ: સ્વચ્છ, આરામદાયક અને પ્રીમિયમ સ્ટેની સુવિધા.● બેન્ક્વેટ અને કોન્ફરન્સ હોલ: બિઝનેસ મીટિંગ્સ, કોર્પોરેટ ઈવેન્ટ્સ અને પારિવારિક પ્રસંગો માટે ઉત્તમ જગ્યા.● અન્ય સુવિધાઓ: 24 કલાક રૂમ સર્વિસ, હાઈ-સ્પીડ વાઈ-ફાઈ તેમજ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા.📍 8-A નેશનલ હાઇવે, ત્રાજપર ચાર રસ્તા, સર્કિટ હાઉસ રોડની પાછળ, મોરબીહોમ ડિલિવરી માટેમો.8000660003મો.9512300003મો.9512300006મો.8000020703રિસેપ્શન / બુકિંગમો.9979380006ઈમેલ: gkhotelmorbi2@gmail.comવેબસાઈટ: www.GurukrupaHotel.com#Morbi #GKHotel #MorbiUpdate #GrandReopening #MorbiFood #MorbiHotel #HomeDeliveryMorbi #RestaurantInMorbi #LuxuryRoomsMorbi