રૂ.799થી લઈ રૂ.3999 સુધીના આકર્ષક પેકેજમાં ભરપૂર ફાયદો : ઓફર્સ તા.8 નવેમ્બર સુધી જ ચાલશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોરબીની મહિલાઓ માટે 'જિયા બ્યુટી સલૂન' દ્વારા ખાસ દિવાળી ઓફર અને હેર કેમિકલ ટ્રીટમેન્ટ ઓફર શરૂ કરવામાં આવી છે. 8 નવેમ્બર સુધી ચાલનારી આ ઓફરમાં વિવિધ બ્યુટી કેર પેકેજ અને હેર ટ્રીટમેન્ટ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફરનો લાભ લેનાર ગ્રાહકોને એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે.--------------------------------------------------------જિયા બ્યુટી સલૂનમાં દિવાળી નિમિત્તે 3 ખાસ બ્યુટી કેર પેકેજ આપવામાં આવી રહ્યા છે:● પેકેજ 1: માત્ર 799 રૂપિયામાં આઈબ્રો, અપરલિપ, ડી-ટેન, ક્લીનઅપ, હેન્ડ વેક્સ અને અંડરઆર્મ્સ● પેકેજ 2: માત્ર 1499 રૂપિયામાં જેલ હેન્ડવેક્સ, જેલ અંડરઆર્મ્સ, ડી-ટેન, હેર સ્પા, ફેશિયલ, આઈબ્રો અને અપરલિપ● પેકેજ 3: માત્ર 2499 રૂપિયામાં પ્રીમિયમ ડી-ટેન, પ્રીમિયમ ફેશિયલ, પ્રીમિયમ સ્પા, રિકા હેન્ડ વેક્સ, રિકા લેગ વેક્સ, અંડર આર્મ્સ, આઈબ્રો અને અપરલિપ--------------------------------------------------------તમારા વાળને નવો લુક આપવા માટે હેર ટ્રીટમેન્ટ પર પણ બેસ્ટ ઓફર છે:● કેરાટિન ટ્રીટમેન્ટ માત્ર 1199 રૂપિયામાં.● પ્રોટીન ટ્રીટમેન્ટ માત્ર 2499 રૂપિયામાં.● સિગ્નેચર ટ્રીટમેન્ટ માત્ર 3999 રૂપિયામાં.● નેનો પ્લાસ્ટિયા ટ્રીટમેન્ટ માત્ર 2999 રૂપિયામાં.--------------------------------------------------------આ શાનદાર ઓફર જિયા બ્યુટી સલૂનની બંને બ્રાન્ચ પર ઉપલબ્ધ છે.📍બ્રાન્ચ 1: જિયા બ્યુટી સલૂન, પહેલો માળ, પૂજા કોમ્પ્લેક્ષ, ખોડિયાર પાર્ક, આલાપ રોડ, મોરબી📍બ્રાન્ચ 2: જિયા બ્યુટી સલૂન,શોપ નં.5, પહેલો માળ, હરિકૃપા કોમ્પ્લેક્સ, સનરાઈઝ પાર્ક ગેટ-2, નાની કેનાલ રોડ, મોરબીવધુ માહિતી અને અપોઈન્ટમેન્ટ બુક કરવા માટેમો.8320019348ઇન્સ્ટાગ્રામ પેજ jiya_makover17 પરથી પણ અન્ય વિગતો મેળવી શકાશે.#Morbi #MorbiUpdate #JiyaMakover #DiwaliOffer #BeautySalon #MorbiSalon #Diwali #HairTreatment