● 24×7 ઈમરજન્સી સારવારની સુવિધા● ICU અને ક્રિટિકલ કેર સુવિધા● ઈમરજન્સીમાં નિષ્ણાત તબીબી ટીમનો સહયોગમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મેડિકલ ઈમરજન્સી ગમે ત્યારે આવી શકે છે, પરંતુ જો તમને અડધી રાતે પણ ICU કે ક્રિટિકલ કેરની જરૂર પડે તો 'આયુષ હોસ્પિટલ્સ' (Aayush Hospitals) તેને સંભાળી લેવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. દર્દીઓના જીવ બચાવવા માટે અહીં 24×7 ઈમરજન્સી સારવારની સુવિધા તેમજ અત્યાધુનિક ICU અને ક્રિટિકલ કેર યુનિટ ઉપલબ્ધ છે. કટોકટીના સમયે દર્દીને નિષ્ણાત તબીબી ટીમનો સતત સહયોગ પૂરો પાડવામાં આવે છે. લોકોની સુવિધા અને સત્વરે સારવાર માટે આયુષ હોસ્પિટલ્સની આ સેવાઓ રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ અને જૂનાગઢ ખાતે ઉપલબ્ધ છે.📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH