પરફ્યુમ, શૂઝ, વોચ અને હોમ ડેકોર સહિતની અનેક વેરાયટી એક જ છત નીચે ઉપલબ્ધ : રેગ્યુલર ગ્રાહકો માટે શ્યોર ગિફ્ટની ઓફરઘરે બેઠા ઓર્ડર કરવા માટે વિશાલ સ્ટોરની એપ્લિકેશન પણ કાર્યરતમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ફેકટરી, કંપની અને દુકાનોમાં સ્ટાફને દિવાળી બોનસ સાથે આકર્ષક ગિફ્ટ આપવાનું આયોજન છે ? પણ શું ગિફ્ટ આપવી તેનું કન્ફ્યુઝન છે ? તો ચિંતા ન કરો મોરબીમાં વિશાલ સ્ટોર એક એવું સ્થળ છે જ્યાં સ્ટાફને ભેટ આપવા માટે દેશ-વિદેશની જાણીતી બ્રાન્ડ્સની અઢળક વેરાયટી એક જ જગ્યાએથી મળી રહે છે. અહીં કપડાં, શૂઝ, પરફ્યુમથી લઈને હોમ ડેકોર અને ખાસ દિવાળી ગિફ્ટ સેટ્સનું વિશાળ કલેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત નિયમિત ગ્રાહકો માટે ખાસ શ્યોર ગિફ્ટની ઓફર પણ રાખવામાં આવી છે, જે તહેવારની ખુશીને બમણી કરી દેશે.મોરબીના શનાળા રોડ પર લાતીપ્લોટ કોર્નર ખાતે આવેલા વિશાલ સ્ટોરમાં ગ્રાહકો માટે અનેકવિધ બ્રાન્ડેડ વસ્તુઓનો ખજાનો છે. ખાસ કરીને પરફ્યુમ્સની વાત કરીએ તો અહીં Fragrance & Fashion, Wild Stone, Rasasi, Patel, Armaf, Royal Mirage, Ramsons, Bella Vita, Victor Arc, Calvin Klein (CK), Mayur, Remy Marquis, Davidoff, Burberry, Mozin, Z-Magnetism for Men, Remy Latour, Tommy Hilfiger અને Kenneth Cole જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સના પરફ્યુમ્સ ઉપલબ્ધ છે. આ સાથે જ શૂઝના શોખીનો માટે Skechers, Nike, Adidas, Reebok, Columbus, Campus, Hitz, Avery, Egoss, Alzado, Meconer, Red Chief અને Woodland જેવી બ્રાન્ડ્સનું શાનદાર કલેક્શન પણ રાખવામાં આવ્યું છે. ફરવા જતા લોકો માટે અહીં ટ્રાવેલિંગની તમામ વસ્તુઓ જેવી કે થર્મલ જેકેટ, ટ્રાવેલિંગ બેગ, લોક તેમજ વુલનની બધી જ આઇટમો પણ મળશે. આ ઉપરાંત અહીં Titan, Fastrack અને Tommy Hilfiger ની વોચ તેમજ Tommy Hilfiger ના વોલેટ અને બેલ્ટ પણ મળશે. ગ્રાહકો Idee ના ગોગલ્સ તથા Jockey, Venus અને Inarver જેવી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ પણ ખરીદી શકે છે. આટલું જ નહીં, Philips ની પર્સનલ કેર પ્રોડક્ટ્સ, નાના બાળકો માટે મેટલ કાર અને સોફ્ટ ટોયઝ તેમજ ઘરને સુશોભિત કરવા માટે હોમ ડેકોર અને હેન્ડલૂમની આકર્ષક વેરાયટી પણ જોવા મળશે. સ્ટાફને ભેટ આપવા માટે ખાસ Milton, La Opala Misty Drops ના સુંદર દિવાળી ગિફ્ટ સેટ્સ પણ અહીં ઉપલબ્ધ છે, જે કોર્પોરેટ ગિફ્ટિંગ માટે બેસ્ટ વિકલ્પ છે.દિવાળીના પાવન અવસરે વિશાલ સ્ટોર દ્વારા પોતાના રેગ્યુલર કસ્ટમર્સ માટે એક ખાસ સરપ્રાઈઝ રાખવામાં આવી છે, જેમાં તેમને શ્યોર ગિફ્ટ આપવામાં આવશે. ગ્રાહકોની સુવિધા માટે હવે ખરીદીને વધુ સરળ બનાવવામાં આવી છે. લોકો વિશાલ સ્ટોર એપ્લિકેશન પરથી પણ પોતાની મનપસંદ પ્રોડક્ટ્સનો ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. એપ લિંકVishalstoremorbi.com📍વિશાલ સ્ટોર, લાતીપ્લોટ કોર્નર, શનાળા રોડ, મોરબીમો.6352774734#Morbi #VishalStore #DiwaliGifts #CorporateGifting #DiwaliBonus #BrandedProducts #MorbiUpdate #DiwaliOffers #GiftSets