સોફા, બેડ, ડાઈનિંગ ટેબલથી લઈને કબાટ સુધીનું તમામ ફર્નિચર હવે હોલસેલ ભાવે ઉપલબ્ધ : ગ્રાહકોની ચોક્કસ સાઈઝ, પસંદગી અને ઇન્ટિરિયર મુજબ મનપસંદ કસ્ટમાઇઝ્ડ ફર્નિચર પણ બનાવી અપાશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પોતાના સપનાના ઘર કે ઓફિસને સજાવવા માટે ઉત્તમ ક્વોલિટીના ફર્નિચરની શોધ કરતા લોકો માટે એક શાનદાર સમાચાર છે. મોરબીના મહેન્દ્રનગરમાં કાર્યરત 'G-Ten ફર્નિચર' ગ્રાહકો માટે આકર્ષક અને ટકાઉ ફર્નિચરની વિશાળ શ્રેણી સીધા ફેક્ટરી ભાવે લઈને આવ્યું છે.G-Ten ફર્નિચર એ માત્ર એક શો-રૂમ નથી, પરંતુ એક સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અહીં સોફા સેટ, ડાઈનિંગ ટેબલ, આકર્ષક બેડ, કબાટ અને ટીપાઈ સહિતની તમામ આઈટમોનું ઉત્પાદન કરવામાં આવે છે. આ એક ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી ગ્રાહકોને ઉત્તમ ક્વોલિટી સાથે મોટો આર્થિક ફાયદો પણ મળે છે.દરેક ઘર કે ઓફિસની જગ્યા અને જરૂરિયાત અલગ-અલગ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને G-Ten ફર્નિચર દ્વારા ગ્રાહકોની ડિમાન્ડ અને ઇન્ટિરિયરને મેચ થાય તેવું કસ્ટમાઇઝ્ડ ફર્નિચર ખાસ ઓર્ડર મુજબ તૈયાર કરી આપવામાં આવે છે. ગ્રાહકો પોતાની મનપસંદ ડિઝાઇન અને ચોક્કસ સાઈઝ આપીને બેસ્ટ ફર્નિચર વસાવી શકે છે.શા માટે G-Ten ફર્નિચરની જ પસંદગી કરવી?● હોલસેલ રેટ: અહીં કોઈ લોભામણી ઓફર્સ આપવામાં આવતી નથી, પરંતુ માત્ર વ્યાજબી અને એક જ ભાવ રાખવામાં આવ્યો છે.● ઉત્તમ ક્વોલિટી: ફર્નિચર બનાવવામાં માત્ર શ્રેષ્ઠ અને મજબૂત મટીરીયલનો જ ઉપયોગ કરવામાં આવે છે.● ડાયરેક્ટ ફેક્ટરી: સીધું કારખાનામાંથી જ ખરીદી કરવાની તક હોવાથી ગ્રાહકોને ભાવમાં મોટી રાહત મળે છે.● વિશાળ રેન્જ: આધુનિક અને ટ્રેન્ડી ડિઝાઇનમાં વિવિધ પ્રકારનું ફર્નિચર ઉપલબ્ધ છે.G-Ten ફર્નિચર,કેસર મેરેજ હોલ, ગુજરાત ગેસ પંપ પાસે, રામેશ્વર કોમ્પ્લેક્ષ સામે, હળવદ રોડ, મહેન્દ્રનગર, મોરબી-2.મો.9504544444મો.9858585814#Morbi #MorbiUpdate #Furniture #GTenFurniture #WholesaleFurniture #FactoryRateFurniture #CustomizedFurniture #MorbiBusiness