દેશના પ્રખ્યાત ડિઝાઇનર્સનું ગાર્મેન્ટ અને જ્વેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન મુકાશે : વેડિંગ ગાર્મેન્ટ્સ, ફેસ્ટિવ ગાર્મેન્ટ્સ, ટ્રેડિશનલ તેમજ અત્યાધુનિક ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સની વિશાળ અને આકર્ષક રેન્જ : પોલકી અને જર્મન સિલ્વર સહિતની ટ્રેન્ડી જ્વેલરી સૌના મન મોહી લેશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનોને તહેવારો અને લગ્નગાળાની સિઝનમાં પ્રીમિયમ ખરીદી કરવા હવે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નથી. શહેરમાં પ્રથમ વખત પ્રીમિયમ ક્લાસ માટે 'નોટ જસ્ટ ટ્રીવીયા' ભવ્ય એક્ઝિબિશન લઈને આવ્યું છે. આવતીકાલે તા. 29 ઓક્ટોબરથી શરૂ થનારું આ એક્ઝિબિશન બે દિવસ સુધી મોરબીના સ્કાય મોલ ખાતે યોજાનાર છે. જેમાં દેશભરના પ્રખ્યાત ડિઝાઇનર્સના એક્સક્લુઝિવ કલેક્શનનું પ્રદર્શન અને વેચાણ થશે. 'નોટ જસ્ટ ટ્રીવીયા' (NOT JUST TRIVIA) દ્વારા મોરબીમાં પહેલીવાર આ પ્રકારના પ્રીમિયમ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને KIARRIA દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. આ એક્ઝિબિશનમાં સમગ્ર ભારતના 20 જેટલા નામાંકિત ડિઝાઇનર્સનું બેસ્ટ કલેક્શન મુકવામાં આવશે. અહીં મહિલાઓ માટે ખાસ વેડિંગ ગાર્મેન્ટ્સ, ફેસ્ટિવ ગાર્મેન્ટ્સ, ટ્રેડિશનલ તેમજ અત્યાધુનિક ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સની વિશાળ અને આકર્ષક રેન્જ ઉપલબ્ધ છે. જે મહિલાઓ કંઈક યુનિક અને ડિઝાઇનર પહેરવાનો શોખ ધરાવે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.માત્ર ગાર્મેન્ટ્સ જ નહીં, પરંતુ અહીં જ્વેલરીનું પણ એકદમ લેટેસ્ટ અને ટ્રેન્ડી કલેક્શન જોવા મળશે. આ એક્ઝિબિશનમાં પોલકી, જર્મન સિલ્વર અને હાલમાં ટ્રેન્ડમાં હોય તેવી તમામ પ્રકારની ડિઝાઇનર જ્વેલરી રાખવામાં આવી છે. ખાસ કરીને પ્રીમિયમ ક્લાયન્ટ્સની પસંદગીને ધ્યાનમાં રાખીને જ આખું એક્ઝિબિશન ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો મોરબીની ફેશન આઇકોન મહિલાઓએ આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તા.29- 30 ઓક્ટોબરસમય : સવારે 11થી રાત્રે 9📍સ્કાય મોલની, મોરબી