દવા વગર આધુનિક ટેક્નોલોજીથી વજન ઘટાડવા ફ્રી માર્ગદર્શન કેમ્પ અને માત્ર 77,777 રૂપિયામાં ફૂલ બોડી લેસર હેર રિડક્શનની દિવાળી સ્પેશિયલ ઓફરનો લાભ લેવા અપીલ મોરબી અપડેટ : દિવાળીના પાવન અવસરે મોરબીવાસીઓ માટે સુંદરતા, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવા માટે રવાપર રોડ પર આવેલ કેશર ફિઝિયોથેરાપી એન્ડ એસ્થેટિક ક્લિનિક બે વિશેષ સુવર્ણ તકો લઈને આવ્યું છે. આધુનિક ટેક્નોલોજી અને નિષ્ણાતોના માર્ગદર્શન સાથે ક્લિનિક દ્વારા ફ્રી વેઈટ લોસ કેમ્પ અને લેસર હેર રિડક્શન પર આકર્ષક ઓફર જાહેર કરવામાં આવી છે.ફ્રી વેઈટ લોસ કેમ્પ (નિઃશુલ્ક વજન ઘટાડા માર્ગદર્શન)જો તમે વધતા વજન અને શરીરની વધારાની ચરબીથી પરેશાન છો, તો કેશર ક્લિનિક ખાતે વિનામૂલ્યે માર્ગદર્શન મેળવી શકો છો. આ કેમ્પમાં કોઈપણ પ્રકારની દવા વગર આધુનિક ટેક્નોલોજી દ્વારા બોડી શેપિંગ અને ફેટ રિડક્શનના વિકલ્પો સમજાવવામાં આવશે. જેમાં બોડી સ્કલ્પ્ટિંગ અને સ્નાયુઓને મજબૂત બનાવવા માટે 'EMSlim Neo' અને શરીરના ચોક્કસ ભાગોમાં ચરબી ઘટાડવા માટે 'Cavitation' ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. કેમ્પમાં આવનારને બોડી ફેટ અને ઇંચનું માપન, નિષ્ણાત દ્વારા વ્યક્તિગત કન્સલ્ટેશન, આધુનિક ટેક્નોલોજીનું ડેમોન્સ્ટ્રેશન અને યોગ્યતા મુજબ ટ્રાયલ તથા વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે.દિવાળી સ્પેશિયલ ફૂલ બોડી લેસર હેર રિડક્શન ઓફરવારંવાર વેક્સિંગ અને શેવિંગની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મેળવવા માંગતા લોકો માટે કેશર ક્લિનિક ફૂલ બોડી લેસર હેર રિડક્શનની દિવાળી સ્પેશિયલ ઓફર લઈને આવ્યું છે, જે માત્ર 77,777 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ આધુનિક લેસર ટેક્નોલોજીથી શરીરના અનિચ્છનીય વાળમાં લાંબા ગાળાનો ઘટાડો થાય છે. ત્વચા અને વાળના પ્રકાર મુજબ વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાન બનાવીને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ એકદમ સુરક્ષિત રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.સુંદરતા માત્ર દેખાવમાં નથી, પરંતુ સ્વસ્થ શરીર, આત્મવિશ્વાસ અને પોતાની જાત પ્રત્યેની કાળજીમાં પણ છે તેવા સંદેશ સાથે કેશર ક્લિનિક મોરબીવાસીઓને આ બંને ઓફરનો લાભ લેવા આમંત્રણ આપે છે. વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે મોબાઈલ નંબર: 97278 41107 પર અથવા કેશર ફિઝિયોથેરાપી એન્ડ એસ્થેટિક, બ્રાન્ચ-2, ત્રીજો માળ, સોમનાથ પ્લાઝા, મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiNews #KESHHARClinic #WeightLossCamp #LaserHairReduction #DiwaliSpecial #MorbiUpdates