બજાજ પ્લેટિના/ CT ઉપર રૂ.3000 સુધીનું ડિસ્કાઉન્ટ, ડાઉન પેમેન્ટ માત્ર રૂ.5999 : પલ્સર ઉપર રૂ.5000 સુધીનું ડિસ્કાઉન્ટ, ડાઉન પેમેન્ટ માત્ર રૂ.14999 : કોઈપણ જૂના વાહન પર મેળવો બેસ્ટ એક્સચેન્જ બોનસ : ઓફર્સ મર્યાદિત સમય માટે જ મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : તહેવારોની સિઝન નજીક આવી રહી છે, ત્યારે શહેરીજનોમાં નવા વાહનોની ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોના આ ઉત્સાહને બમણો કરવા માટે શહેરના જાણીતા એવા શિવમ બજાજ શોરૂમ દ્વારા દિવાળી મહાબચત ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં અલગ-અલગ બાઈક મોડલ્સ અને ઈલેક્ટ્રિક સ્કૂટર પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તહેવારોના આ શુભ અવસરે ગ્રાહકો જૂના વાહનના બદલામાં નવું વાહન ખરીદીને મોટી બચત કરી શકે તે માટે ખાસ એક્સચેન્જ બોનસ પણ મળશે. તો આજે જ પધારો અને આપનું મનપસંદ ટુ-વ્હીલર બુક કરાવો.● બજાજ પ્લેટિના અને CTપ્લેટિના 100, પ્લેટિના 110 અને CT 110 જેવા શ્રેષ્ઠ માઈલેજ આપતા મોડલ્સની ખરીદી પર ગ્રાહકોને રૂ.3000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. . આ બાઇક માત્ર રૂ.5999ના ડાઉન પેમેન્ટ ઉપર વસાવી શકાશે.● નવા પલ્સર મોડલ્સયુવાનોની પહેલી પસંદ એવા પલ્સર બાઈકના નવા મોડલ્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. પલ્સર 125, પલ્સર 150 અને પલ્સર 160 ના આ નવા મોડલ્સ પર પણ રૂ.5000 સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ બાઇક માત્ર રૂ.14999ના ડાઉન પેમેન્ટ ઉપર વસાવી શકાશે.● ચેતક EV (ઈલેક્ટ્રિક)ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માંગતા ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે બજાજ ચેતક EV હવે ફૂલ સ્ટોકમાં હાજર છે. તેના પર પણ ખાસ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.● શાનદાર એક્સચેન્જ બોનસગ્રાહકો કોઈપણ કંપનીનું જૂનું ટુ-વ્હીલર લાવીને નવું બજાજ બાઈક ખરીદી શકે છે. જૂની ગાડી પર આકર્ષક એક્સચેન્જ બોનસ આપવામાં આવશે, જેથી ગ્રાહકોને બેવડો ફાયદો થશે.શિવમ બજાજ દરિયાલ સ્ક્વેર કોમ્પ્લેક્ષ, HDFC બેન્ક પાસે, શક્ત શનાળા રોડ,રાજકોટ હાઈવે, મોરબી.મો.9879796523#Morbi #MorbiUpdate #MorbiNews #Bajaj #BajajChetak #DiwaliOffer #TwoWheeler #Discount